________________
શતક–૫ મું ઉદ્દેશક-૬]
[૪૭૯
રચિત–સાધુ માટે લાડવા વગેરે રૂપે તયાર કરેલ ભૂકે વગેરે.
કાંતાર ભક્ત–જંગલમાં સાધુના નિવાહ માટે તૈયાર કલે આહાર, - દુર્મિક્ષ ભક્ત–દુષ્કાળ વખતે સાધુના નિર્વાહ માટે
તૈયાર કરેલ.
વાર્દ લિક ભક્ત–ર્દિન–વરસાદ આવતું હોય, ત્યારે સાધુ માટે તૈયાર કરેલ.
આવી જ રીતે પ્લાન માટે તૈયાર કરેલ આહાર.. શય્યાતર પિંડ, રાજપિંડ–આ બધી જાતના આહાર
માટે જાણવું
આધાકર્મ નિષ્પાપ છે એમ ઘણાઓની વચ્ચે બોલે ને પતે આધાકર્મ ખાય, તો તેમ બેલનાર તથા ખાનારને, દેવરાવનારને, જણાવનારને બધાઓને ઉપર પ્રમાણે જ વિરાધના -આરાધના સમજવી. ૭૭
! ૭૭ મોક્ષને મેળવવા માટે મુનિ વેષ સ્વીકાર કર્યા પછી પણ મુનિઓની પરિસ્થિતિ માનસિક કે શારીરિક દષ્ટિએ એક સરખી રહેવા પામતી નથી. ભૂખ સહન કરવી અત્યન્ત કઠીન છે, અને મુનિ ધર્મને પણ ખ્યાલ છે, છતાં પણ પરિસ્થિતિ કયા સમયે કેવી -બનશે ? તેની કલ્પના પણ થઈ શકતી નથી તેવા સમયે બાળમનિ.
ગ્લાનમુનિ, ભૂખથી પીડિતમુનિ, ભૂખને નહી સહન કરનાર. ભણવાવાલો, ભણાવનાર, તથા વૃદ્ધમુનિને પરિસ્થિતિ વશ આધાકમ આદિ આહારને લેવાની ફરજ પડે છે -