________________
૪૭૬]
ભગવતીસૂત્ર સારસંગ્રહ કેટલાક લેકે કહે છે કે-જેમ આરાઓથી ભીડાએલી ચકની નાભી હોય, એવી રીતે ચારથી પાંચસો જન સુધી મનુષ્ય લેક મનુષ્યોથી ખીખીખ ભરેલે છે, તે ઠીક નથી. એ પ્રમાણે ચારથી પાંચસે જન સુધી નિરયલોક નરયિકેથી ખીચખીચ ભરેલું છે.
નૈરયિકે એકપણું પણ વિમુવી શકે છે. તે બહુપણું પણ વિકુવી શકે છે આ સંબંધી જીવાભિગમમાં વિસ્તારથી વર્ણન છે. ૭૬
સિરાવી દે છે, અને ભવઆલોયણા તથા પુદ્ગલ વોસિરાવવા દ્વારા સર્વે પાપનું પ્રાયશ્ચિત કરે છે.
જ ૭૬ નરકગતિમાં રહેલા નારક જીવની વિદુર્વણા માટે આ પ્રશ્નોત્તર છે : મનુષ્યગતિની જેમ ત્યા કેઈ પણ સુતાર, લુહાર, ચમાર, શસ્ત્ર વગેરે પુગલે હેતા નથી. પણ પારસ્પરિક અત્યંત વૈર–કેર રૂપ પાપને લઈને નારક જીવોને ચરમસીમાને પાપોદય હોવાથી તે જીવો પોતાની મેળે વૈશ્યિ લબ્ધિથી વિમુર્વણા કરે છે. -અર્થાત સામે આવેલા નારક જીવોને જોઇને ગતભવન જેવા પ્રકારે વૈર–વિરોધ કર્યા હોય છે તેવી જ લેશ્યા તેમને થાય છે, અને તેમને મારવા માટે માનસિક કલ્પનાના માધ્યમથી તેવા તેવા પ્રકારના પિતાના શરીરથી સ બ ધિત, સ ગેય પ્રમાણમાં શસ્ત્રોની વિફર્વણા -આ પ્રમાણે કરે છે –
| મુગર (મોગર) મુષ ઢિ (શસ્ત્રવિશેષ) કરપત્ર (કરવત) અસિ (તલવાર) શક્તિ (લેખડનું બનેલું શસ્ત્ર) હળ, ગદા, મુશલ, ચક્ર નારાચ (બાણ) કુન્ત (ભાલ) તેમર, શૂલ, ભિડમાલ (શસ્ત્રવિશેષ) -ઇત્યાદિ શસ્ત્રોથી બીજા નારક જીવના શરીરને ભેદે છે, કાપે છે,