________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૭૫
આને સરળાર્થ આ છે કે ઃ અનાદિ કાળથી આ જીવાત્મા ૧૮ પ્રકારના પાપને કરતે આવ્યો છે અને ફરીથી પાપોના દ્વાર ઉઘાડા છે અને જાણી બુઝીને રસ પૂર્વક કરે છે, કરાવે છે અને બીજાઓને પણ પાપના રસ્તે દોરે છે. માટે હિસંક વૃત્તિ હોવાના કારણે જ તેમના શેષ રહેલા પગલે પણ બીજાને દુખ દેવા માટે જ સર્જાયા હોય છે
ઘણીવાર કષામા ભાન ભૂલેલો આત્મા : “હુ તો મરીશ પણ તને તે મર્યા પછી પણ નહીં છોડું. મારૂ હાડકુ પણ તારું વેર લીધા વિના નહી રહે અરે ! છેવટે બાવલને કાટો થઈને પણ. તારી સાથેનું વૈર લઈશ”
આવી કલુષિત ભાવનાને માલિક જીવે ત્યાં સુધી બીજાને દુશ્મન બનીને રહે છે અને મર્યા પછી પણ તેના શેપ રહેલા પુગલે બીજાને નુકશાન કરતા રહે છે અને ફરી ફરીથી પાપ. બંધનથી બંધાતા રહે છે. આવી પરિસ્થિતિમાં જે ભાગ્યશાલિઓને સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યફારિત્રની પ્રાપ્તિ થઈ હોય. છે તેઓ આ ભવનાં, પરભવના અને ભવભવના પાપોને, પાપવ્યાપારને, તથા પિતાના પુગલે પણ કેઈ જાતની જીવવિરાધના. ન કરવા પામે તે માટે સ પૂર્ણ જીવરાશિ સાથેના સબ ધેને સિરાવી? દે છે, મિચ્છામિ દુક્કડ દઈ દે છે અને પિતાના આત્માને સવે પદાર્થોથી પૃથક કરે છે ત્યારે જ મૃત્યુ સમયે તે ભાગ્યશાલિઓને સમાધિ ટકી રહે તે માટે “ભવો ભવમાં મને જૈન ધર્મ મલે બધા ઇને હુ ખમાવું છું, મન, વચન અને કાયાથી થયેલા પાપ, અપરાધે, વૈર, કલેશને હું ખાવું છું અને બધા જીવો પણ. મને ખમે તથા અમુક પરિપક્વ અવસ્થા થતાં ભવોભવના પગલેને