________________
શતક–પ મું ઉદ્દેશક-૬]
[૪૭૧ જે ના શરીર દ્વારા ધનુષ્ય બન્યું છે, તે જીવો પણ પાંચ ક્રિયાને ફરસે છે. એ પ્રમાણે ધનુષ્યની પીઠ, દેરી, બાણ, શસ્પત્ર, ફલ અને હારુ પાંચ કિયાને ફરસે છે. - હવે તે બાણ પિતાની ગુરુતાવડે સ્વભાવથી નીચે પડતું હોય, તે વખતે ઉપર પ્રમાણે અને તકલીફ પહોંચાડી યાવત જીવિતથી મુક્ત કરે, તે વખતે તે પુરૂષ ચાર ક્રિયાને ફરસે છે. તેવી રીતે જેનું શરીર બનેલું છે તે જીવે, ધનુષ્યની પીઠ, દેરી અને હારૂ એ ચાર ક્રિયાને, બાણ પાંચ કિયાને અને શર-પત્ર, ફલ અને મ્હારૂ–એ પણ પાંચ ક્યિાને ફરસે છે અને નીચે પડતાં બાણુના અવગ્રહમાં જે જ આવે છે, તે પણ પાંચ ક્રિયાને ફરસે છે. મા ૭૫
૦૫. તૈયાર કરેલા ધનુષ્ય ઉપર બાણ મૂકીને શિકાર કરવાના હેતુથી જ શિકારી વનમાં જાય છે, અને આકાશ તરફ સણસણાટ કરતુ બાણ ફેંકે છે, તે બાણ પ્રાણેને, ભૂતને, જીવોને, અને સને –
મારુ –પિતાની સામે આવતા જીવને હણે છે. ઉત્તર :–પિતાના લક્ષ્મીભૂત છેના શરીરને સ કેચે છે. જે –જીવોને લિષ્ટ કરે છે. સંધાપ૬ – તેઓને પરસ્પર ગાત્રોવડે સહન કરે છે. રાં –ડે સ્પર્શ કરે છે
પિતા :–ચારે બાજુથી તેમને પીડા કરે છે. વિભેદ –તે જીવોને મારણાનિક સમુદ્ધાત પમાડે છે. કાપોર
–એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે