________________
{ભગવતીસૂત્ર સારસંગ્રહ
૪૭૦]
પાંચે ક્રિયાને ફરસે
કોઈ પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે, પછી ખાણને ગ્રહણ કરે, સ્થાન ઉપર બેસે, માણુ ફેંકવાનું આસન કરી બેસે, ખાણને ફેકે, તે ખાણુ આકાશમાં જે પ્રાણાને—ભૂતાને—જીવાને સત્ત્વાને સામા આવતા હશે, તેમનુ શરીર સકેચી નાખે, તેમને શ્લિષ્ટ કરે, પરસ્પર સહત કરે, થોડા સ્પર્શ કરે, ચારે તરફથી પીડા કરે, એક સ્થાનથી ખીજા સ્થાને લઈ જાય અને વિતથી વ્યુત કરે, તે તે પુરુષ કાયિકીથી લઈ ને યાવત્ પ્રાણાતિ પાતિકી——એમ પાંચે ક્રિયાને ફરસે છે. જે
ભાવ અગ્નિના ભડકામાં તે રતિમાત્ર પણ ઉપકારવૃત્તિ હૈાતી નથી. આ કારણે જ ભગવાને કહ્યું છે કે :~
માનવ ! આ માનવ !
સસારની સ્ટેજ ઉપર આવતા પહેલા
તારા હૈયાને ગમના પ્યાલા પીવડાવીને ઠંડા કરજે. તારા મસ્તિષ્કને સમતાના લેપ દ્વારા શીતલ કરશે. તારી વાણીને હિતકારિણી અને મિઠ્ઠી બનાવજે. અને તારી પ્રવૃત્તિઓ જીવાના કલ્યાણને માટે બનાવજે !
આત્મિક જીવનને માટે ઉપર પ્રમાણેની પ્રાથમિક ટ્રેનિ ંગ લીધા પછીજ ખીજાઓને ઉપદેશ આપજે તે તેમાંથી સસારને અમૃત મલશે. અને દેવની પરીઓ પણ તારા ગુણગાન કરશે.
અસ એનું જ નામ માનવતા છે. તે સિવાય માનવતાની કલ્પના વાંઝણી સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ, તથા સસલાને શિંગડા લગા-વા જેવી સિદ્ધ થશે.