________________
શતક–૫ મું ઉદ્દેશક-૬]
દુદ્ધિ મા પરિવર્તિત કરી દે છે.”
‘ભાંગ, અફીણ, અને ગાંજાને નશે। તે માણસને ૨-૪ કલાકે ઘેડુ ઘણુ નુકશાન કરાવીને પણ ઉતરી જાય છે જ્યારે કાધના નશે તે તે ક્રોધી માણસના બધાએ સત્ન, સત્પુણ્ય, તપશ્ચર્યા, દાન, ધ્યા, અને પ્રેમભાવને સમૂળ નાશ કરીને જ સમાપ્ત થાય છે' “એક દિવસના તાવ છ મહિનાની શક્તિને બર્બાદ કરે છે ત્યારે દ્વેષપૂર્ણ ક્રોધ તેા કરાડા ભવની તપશ્ચર્યાને ભસ્મસાત્ કરી નાખે છે”
[૪૬
સમાજના બે ભાગલા ( ટ્રંકડા ) ધર્મને લઈને નથી પડતાં પણ ક્રોધને લઇને પ છે, બીજાને મિથ્યાત્વી કે નાસ્તિક કહેનારાના મન સાપ્રદાયિક મેાહમા હૈાય છે પણ જૈન ધર્માં નથી હાતા, બીજાના ક્રિયાકાંડોમા અશુદ્ધતાની જાહેરાત કરનારના હૃદયમાં અસહિષ્ણુતા હૈાય છે પણ સમતા ધર્મ નથી હોતે, અને જગતના ઝવેા સાથે પ્રેમભાવને ત્યાગ કરનારાના જીવનમાં ધર્માંધતા હાય છે પણ ધાર્મિકતા નથી હતી ત્યારે જ સમાજના બે ભાગલા પડે છે અને પછી તે। મલેરિયાના કીટાણુ ની જેમ વધતા જાય છે કેમકે :~~
વૈરથી વૈર વધે છે.
ક્રોધથી ક્રોધ ભડકે છે.
ઝેરથી ઝેર જ મલે છે
ધર્માંધતાની સામે ધર્માન્યતા જ પ્રગટે છે.
અને ભૂલની સામે ભૂલ જ થાય છે
અને પછી તે એક જ કપાયી માણસના પાપે છે, ચાર, પાત્ર, પુચીસ, સા, હજાર અને લાખા માણસા પરસ્પર-વૈરની ગાંઠમાં બધાઈ જાય છે.
દ્રવ્ય–અગ્નિ તે હજી ઉપકારક પણ ખની શકે છે, જ્યારે