________________
શતક-મું ઉદ્દેશક-૬]
[૬૦ તે ધીરે ધીરે ક્ષીણ થતાં બુઝાતે બુઝાતે છેલે પણે અંગારરૂપ, સુરરૂપ, ભસ્મરૂપ થાય. ત્યારબાદ તે અગ્નિ અલ્પકર્મવાળા અને અલ્પવેદનાવાળે થાય છે. ૪
- ૭૪. અપ્રતિપાતી જ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે “અગ્નિકાય” પણ જીવાત્મા છે. જવાળાએ જ એનું શરીર છે. એ શરીરના અણુ અણુમાં પ્રવેશ કરીને રહેલા ઉષ્ણોનિક અગ્નિકાયના જેવો છે. જે વાયુકાયને ભક્ષણ કરે છે. અગ્નિ ભક્ષક છે અને વાયુ ભક્ષ્ય છે અને જે ભક્ષક હોય તે જીવ જ હોય છે.
રાત્રે આગીઓ કીડે (ખદ્યોત) પિતાના શરીર પરિણામથી પ્રકાશ આપે છે. અને એ પ્રકાશ છવશક્તિનું પ્રત્યક્ષ ફળ છે. અગારામાં રહેલે પ્રકાશ પણ છવાયેગી છે. તેમજ સૂર્યને પ્રકાશ પણ જીવ સોગી છે. મનુષ્યના શરીરમાં તાવ આવે છે તે પણ જીવ સગી છે.
આવા અગ્નિકાયને પ્રગટાવનાર તો છકાય જીવનો હિસક બને છે, માટે જ પ્રતિક્રમણ સૂત્રમાં પણ બેલાય છે. 'छक्काय समारं मे पयणे अ पयावणे अ जे दासा । अतट्ठा य परहा उभयहा चेव तं निदे ॥'
અર્થાત પિતાના માટે પારકા માટે અને ઉભયને માટે પચન અને પાચનમાં થતી છકાય છની વિરાધનાની હું નિંદા કરૂં છું.
હવે આપણે ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીજીનો પૂછવાને આશય સમજીએ તે આ પ્રમાણે છે કે –
શું પ્રજવલિત કરેલે અગ્નિકાય પિતે મહાકર્મવાલે છે ? મહાયિાવાલે છે? મહા-આશ્રવને કરનાર છે? મહાવેદનાવાલે છે ? અને ઠડો પડતો અગ્નિ યાવત રાખ રૂપે બનતે અલ્પકર્મ, અલ્પયિા,