________________
૪૬૪]
[ભગવતીસૂત્ર સારસંગ
૪ અપ્રત્યાખ્યાનિકી-બાગેલી વનું છે કે નાનું પ્રત્યાખ્યાન ન હોવાથી તેના માલિકને પરિક્ષાને લઈને આ ક્રિયા લાગે છે.
૫ મિથ્યાદર્શન પ્રત્યપિકી-સમૃત્વ સ્પ ન હોય તે આ ક્રિયા પણ લાગુ પડે છે. અન્યથા નથી. આ પ્રમાણે એક વસ્તુ ચેરાઈ ગયા પછી, પાછી ન મળે ત્યાં સુધી આ છવામાં ભારે આર્તધ્યાનમાં પડી જવાથી ઉપરની પાંચ ક્રિયાઓને સંભવ હોય છે, અને તે જ સમયે ચારનારને ખ્યાલ આવી જાય તે કદાચ રૌદ ધ્યાનમાં પણ પ્રવેશ કરતા વાર લાગતી નથી, તેથી વાઈ ગયેલી વસ્તુ તેના માલિકને માટે સંકટ સાથે કદાચ તને માટે પણ થઈ શકે છે અને દુર્ગતિનું પણ કારણ બની શકે છે. અને તપાસ કરતાં જ્યારે પણ તે વસ્તુ પાછી મલી જાય છે ત્યારે તેને જીવ થેલે પડે છે, આર્તધ્યાન ઓછું થવા લાગે છે, પિતાની જ ભૂલ હોય તે અફસ, પશ્ચાત્તાપ થતાં જ બાધેલા કે પાછા ખસતા પણ જાય છે.
હવે આપણે થોડુ ચરનાર માટે પણ વિચારીએ :(1) વસ્તુના માલિકની મરકરી કરવાની ભાવનાથી પણ ચોરી
કરાય છે
(૨) પવૃત્તિમાં આવીને પણ સામે વાળાની વસ્તુની ચોરી કરાય છે
(૩) વસ્તુ લેવાની ભાવના ન પણ હોય તો એ પૂર્વ ભવની આદતને લઈને બીજાની વસ્તુઓને એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવાની ભાવનાથી પણ વસ્તુને હેરફેર થાય છે.
* (૪) વસ્તુના માલિક ઉપર કઈક દેવ ભાવના હોવાથી પહેલા તે વસ્તુને એક સ્થાને સતાડી દે છે, અને ગોતી ગોતીને