________________
[૪૬૩
શતક-૫ મું ઉદ્દેશ-૬] મિથ્યાણિ હોય તે મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા લાગે. મિથ્યાદષ્ટિ ન હોય તે તે કિયા ન લાગે. ૭ ૩
ક ૭૩. બે વ્યક્તિઓમાંથી કેણ કેટલી ક્રિયાઓનો માલિક : છે? તે માટેના આ પ્રશ્નોત્તર છે.
૧. જેને ત્યાંથી કંઈપણ ચોરાઈ ગયું છે તે. ૨ ચેરનાર માણસ.
નાની–મોટી, મૂવ્ય–અમૂલ્ય કઈ પણ વસ્તુ–પદાર્થ માટે રાગ તેના માલિકને હોય છે અને તે રાગને વશ થઈને તે વસ્તુ ચોરાઈ ન જાય તે માટે ૨૪ કલાક તેને જીવે ત્યાં જ ચોંટેલ હોય તે સ્વાભાવિક છે. કેઈ કારણે અમુક વસ્તુ પોતાના હાથે જ કયાંય મૂકાઈ જવાથી, અથવા મકરી તથા ઠેલવશ થઈ બીજે કેઈ પણ માણસ તે વસ્તુને ઉપાડી જાય ત્યારે તે વસ્તુના માલિકના રહદયમાં એટલે બધે આવેશમાં આવે છે કે, જેનાથી બધાય કામ છેડીને પણ તે વસ્તુને ગોતવા માટે આકાશપાતાળ એક કરી નાખે છે, આર્તધ્યાન પુષ્કલ વધી જાય છે બેબાકલો થઈને આમતેમ ફિદા ફેંદી કરી નાખે છે. તે સમયે તેને જીવાત્મા –
૧. આર ભિક ક્રિયાને લઈને આમતેમ ગમનાગમન કરવાવાલે થાય છે, માટે આર ભિકી ક્રિયા લાગે છે
૨. પારિતિક એટલે ખેવાયેલી વસ્તુના પરિગ્રહ પ્રત્યે મમતાવાલે હોવાથી “હાય” મારી ફલાણી વસ્તુ કયાં ગઈ ?” આવી વેશ્યા થવાથી આ ક્રિયા પણ લાગે છે.
૩. માયામયિકી વસ્તુમાત્રની માયા એટલી બધી હોય છે કે જેનાથી આ ક્રિયા લાગે છે.