________________
૪૬૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
કરિયાણાના વેચનાર ગૃડસ્થાનું કે માણસ કરિયાણું -ચેરી જાય, તે તે કરિયાણાનું ગષણ કરનારને આર ભિકી, પરિગૃહિંકી, માયા પ્રયિકી અને અપ્રત્યાખ્યાનિકી કિયા લાગે, પણ મિથ્યાદર્શન પ્રત્યયિકી કિયા કદાચ લાગે અને -કદાચ ન પણ લાગે. ગવેષણ કરતાં એ ચેરાયેલું કરિયાણું પાછું મળી જાય, ત્યાર પછી તે બધી ક્રિયાઓ પ્રતનુ થઈ જાય છે.
એક ગૃહસ્થ કરિયાણું ખરીદયું અને તેનું જ્હાનું --આપ્યું, પણ તે ખરીદેલું કરિયાણું લઈ જવાયું નથી, આવી - અવસ્થામાં તે વેચનાર ગૃહપતિને તે કરિયાણાથી આરંભિકીથી લઈને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા સુધીની ક્રિયા લાગે અને મિથ્યાદર્શન પ્રત્યયિક ક્રિયા કદાચ લાગે કે ન પણ લાગે. અને ખરીદ કરનારને તે બધી ક્રિયાઓ પ્રતનુ હોય છે, અને જે તે કરિયાણું ખરીદ કરનારે પોતાને ત્યાં આપ્યું હોય તે મોટા પ્રમાણવાળી ચારે ક્રિયાઓ લાગે, તેમાં પણ જે તે
“માનવ ! ઓ માનવ ! તું વ્યક્તિવિશેષને રાગી બનવા કરતા અરિહંતપદ, સિદ્ધપદને, આચાર્યપદને, ઉપાધ્યાયપદને
અને સાધુપદને રાગી બનજે. જેથી તારુ એ કલ્યાણ થશે અને - સમાજને પણ અભ્યદય થશે”
(૫) અપમાન એટલે કે મુનિરાજે પ્રત્યે વિવેકપૂર્વક નહીં વર્તવું. આ પાંચ પ્રકારે છ અજ્ઞાન, માયા તથા મોહને વશ બનીને આવતા ભવને માટે પોતે જ પોતાના દુશમન બને છે - યદ્યપિ દાનના પ્રભાવથી લાબુ આયુષ્ય મેળવશે તો એ ગૃહસ્થાશ્રમમા ઘણા દુખ, આર્તધ્યાન, મારામારી, બેલાચાલીપૂર્વક રીબાતા રીબાતા મમ્મg શેડની જેમ જીવન પુરૂ કરશે.