________________
૪૬૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ધ્યાનમાં રાખીને જ આ વાત છે, પણ તન્દુરસ્ત, છેડો ઘણા પણ ચાલી કે તેવા મુનિની અપેક્ષાએ આ વાત નથી પ્રશ્નની સમાપ્તિમાં, મુનિરાજોને અપેક્ષા માં રાખીને તૈયાર કરેલા આહાને લઈને ગૃહસ્થને પ્રાણાતિપાત અને મૃષાવાદ આ બંને પાપો લાગે છે સૌથી પહેલા આરંભ કર્યો એટલે જીવહિના થઈ પછી સાધુમહારાજ ગોચરી આવે અને ગૃહસ્થને પૂછે છે કે “આ કેના માટે બનાવ્યું છે ? ત્યારે પલાંવ ગૃહસ્થ કહેશે કે આ તે અમારા માટે બનાવ્યું છે, માટે તમને ખપે છે આપ વહોરી લો આમ કહીને વહોરાવનાર જૂઠું પણ બોલે છે અને આવતા ભવને માટે અશુભ કર્મોને બાધે છે
જ્યારે શુભ ભાવનાથી ગુણ ગ્રાહક બનીને જે ભાગ્યશાલી સાધક અહિસા ધર્મ, સ ય ધર્મ અને મુનિરાજોને નિર્દોષ તથા કપનય આહાર પાણી આપે છે તે આવતા ભવને માટે લાંબા આયુયનુ કર્મ બાધીને દેવગતિના સુખને ભગવગે
આ વિચિત્ર સંસારમાં દીર્ધાયુ ય ભોગવનાશ જ પણ ઘણી રીતે દુ બી જોવાય છે તે શા કારણે કે જવાબમાં ભગવાને કરમચ્યું કે તથાવિધ મુનિરાજોને હીલનાદિ પૂર્વક દાન આપવાનું આ ફળ છે.
૧ હીલન એટલે ગોચરી માટે આવેલા મુનિગોની જાતિ કુલ, ગુણ, અવગુણને ઉઘાડા કરીને તમે તે હલકી જાતિના છે” તમે તે આવા ધંધા કરો છો તમારી ખાનદાની સારી નથી - આ પ્રમાણે દાન આપતા જાય છે અને મુનિરાજની હીલના કરતે જાય છે
૨ નિંદન એટલે મુનિરાજોની મનથી નિંદા કરવી એટલે “તમે તો આવા છો અને તમે તેવા છો” “શું કરીએ મહાવીર સ્વામીને વેપ પહેર્યો છે એટલે તમને ગોચરી આપવી પડે છે. બાકી ને તમને આપવા જેવું નથી