SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫ મું ઉદ્દેશક-૬]. [૪૫૯ ભરયુવાનીમાં મરનારને જોઈને આપણે કહીએ છીએ કે “આ માણસે પહેલાના ભવમાં હિસાઓ કરી હશે ? બીજુ કઈ પણ અશુભ કર્યું હશે? અથવા વ્રતધારી મુનિઓને નહી ખપતી વસ્તુનું દાન કર્યું હશે? જેને લઈને આ ભગી માણસ ટૂંકુ આયુષ્ય ભોગવીને મર્યો. આ સૂત્રના બીજા ટીકાકાર તે એમ કહે છે કે મુનિરાજોના ગુણે તરક પક્ષપાતી બનીને છકાયનો આરંભ-સમારંભ કરે તે પણ આવતા ભવે અલ્પાયુષ્યને મેળવશે અહીં પક્ષપાતનો અર્થ આ છે. કે એ ભાગ્યશાલીને “મુનિપદ' પ્રત્યે રાગ નથી, પણ અમુક જ આચાર્ય અને તેમના શિષ્ય પ્રત્યે જ રાગ હોય છે, તેમની ભક્તિ માટે રસોડા ખોલવા, તેમને માટે અમુક વસ્તુઓ બનાવવી અને વહોરાવવી તે આર ભ જ છે. પક્ષપાતીનું અધઃપતન નિશ્ચિત હોય છે, આકાશમાં ઉડનારા પંખીની પાખ (પક્ષ)ને પાત થતા તે ઉડી શકતા નથી તેવી જ રીતે મેક્ષના પ્રેમીને અઢી દ્વીપમાં રહેનારાઆચાર્ય ભગવ તે, ઉપાધ્યાય ભગવતે અને મુનિરાજે પ્રત્યે અનહદ ભક્તિ જ હોવી જોઈતી હતી પણ મેહકર્મમાં અધ બનેલાને તેમ થતુ નથી, માટે જ એકના પ્રત્યે રાગ અને બીજાના પ્રત્યે હાડોહાડ, વર તથા દેવ હોય છે. તેથી તે સાધક અશુભ કર્મોને જ ઉપાર્જકહોય છે. આ ચાલુ સૂત્રથી સર્વથા વિદ્ધ સત્ર આ પ્રમાણે છે – પ્રશ્ન .-“હે ભગવન ! શ્રમણોપાસક શ્રાવક મુનિરાજેને અપ્રાસુક અનેપણુય દાન આપે તે તેને શું થાય ? ઉત્તર –હે ગૌતમ ! તે ગૃહસ્થને ઘણી નિર્જશ થાય છે અને - પાપકર્મ ઘેડુ બાંધે છે. દેખીતી રીતે બને સૂત્રોમાં વિરોધાભાસછે, પણ અહીં તાત્પર્ય સમજવાનું છે કે “જે મુનિ સર્વથા સ થારા-- વશ હોય, બીજી રીતે નિર્વાહન થતું ન હોય તે તેવા આતુર મુનિને .
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy