________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪:૫૭
ગુણ અને ગુણીના સબંધ અનાદિ નિધન હોય છે. સ્વાર્થવશ, લેભવશ, માયાવશ અને દેવગતિના મુખે મેળવવાની ઘેલછાવણ માણસ સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રચારિત્રાદિ ત્રણે ગુણોની અવહેલના કરે છે અને તે દ્વારા ગુણી પુરુષની પણ અવહેલનાનો ભાગીદાર થાય છે અથવા ત્રણે ગુણેના ધારણ કરનારા ગુણવતોની નિ દા તિરસ્કાર કરીને ત્રણે રત્નોની આશાતના કરે છે.
સ્વાર્થવશ બનેલે આત્મા સમ્યગ્ગદર્શનાદિ ગુણોના વિકાસ પ્રત્યે બેદરકાર હોવાથી તે ગુણોના ધારક પ્રત્યે મોહબ્ધ બને છે અને મેહાન્ધ બને માણસ ભક્તિમાં અતિરેક કર્યા વિના રહી શકે તેમ નથી, એક જ આચાર્ય તેમના સાધુ સારીઓ માટે રસોડા ખોલીને બીજા સઘાડાના સાધુઓની માનસિક અવહેલનાને કર્મનિર્જરા સાથે સંબધિત કરવી એ મોટામાં મોટી ઉમૂત્ર પ્રરૂપણ છે. પણ મહાધે માણસ સમ્યજ્ઞાનથી હજારો કેશ દર હોય છે. તેથી તેની પન્ના તે કરી શકે તેમ નથી.
લભવશ બનેલ આત્મા મુનિરાજોની ભક્તિમાં પિતાને વ્યાદિકનો લાભ ઈચછનારો હોય છે, તેથી લેભાન્ડ બનેલ આત્મા તે તે મુનિરાજોના સમ્યગદર્શનાદિને પણ હાનિ પમાડે તેવી ભક્તિ કરવા માટે તૈયાર રહેશે.
માયાવશ બને આત્મા મુનિરાજે તથા આચાર્ય ભગવ તેનું સાન્નિધ્ય અને સામી, એટલા માટે છે કે જેનાથી આચાર્ય ભગવતીની કૃપાથી “હું ટ્રસ્ટી બની જાઉં, થોડા પૈસા વાપરીને પણ મોટો યશ મેળવી લઉં સમાજની ઘણી સ સ્થાઓમાં મારૂં સ્થાન સ્થિર થઈ જાય” જેથી મારા વ્યવહારને વાધ ન આવે. આ પ્રમાણેના માયાભ્યને સમ્યગૂદશનાદિ ગુણોના વિકાસ સાથે કઈ પણ લેણાદેણી હોતી નથી અને વર્ગાદિ સુખોને માટે કરાતી