________________
૪૫૪]
[ભગવતીસૂત્ર સારસ'ગ્રહ -
કરેલા શ્રાપો, દુ.ખાના પહાડા રૂપે જ્યારે સામે આવશે. ત્યારે આપણને હેરાન હેરાન કરી મૂકશે. ઘણા શ્રાપના ભારથી માઈ ગયેલા માનવા જ આપણા માટે ઉદાહણુરૂપે પ્રત્યક્ષ છે. માટે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યુ કે ‘હિંસક જીવન શાપ છે, અને હિંસક જીવન આશીર્વાદ છે.”
હિંસક માણસ આવતા ભવને માટે અલ્પાયુષ્યને સ્વામી થશે. કેમકે શાગ્રસ્ત માનવ સુખાને ભોગવી શકતા નથી,
૨ જૂઠ્ઠું ખેલનાર પણ અલ્પાયુષી થાય છે. કેમકે જૂઠ અને હિંસાને ધનિષ્ઠ સંબધ છે. હિસક માણસ જૂડ મેલનારાજ હોય છે અને જૂઠ માણસ હિંસકજ હોય છે.
ง
હિંસક માણસની ભાવલેશ્યાએ જેમ ખરાબ હોય છે, તેમ જૂડ ખેલનારની પણ લેશ્યાએ ખરાબજ હાય છે, અને તેમ થતા કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યા જેના રંગા-સ્વભાવેશ જેવા જ અધ્યવસાયેા એ આત્મામા થયા વિના રહેતા નથી. માટે આવે માણસ સમ્યક્ત્વને મેળવી શકવા સમર્થ નથી બનતા. સમ્યક્ત્વને પદ્મ, તેજ અને શુક્લ લેયા સાથે સબંધ છે અને જૂઠ વ્યવહારને માલિક આ લેગ્યાએમાં ટકી શકતા નથી.
માયાવી માણસ પણ હિંસક એટલા માટે છે કે માયા -ગ્રૂપ ચને જૂઠ સાથે સીધો સબંધ હોય છે, માટે જ અનુભવ
મ્હી ગયા છે કે :
“ સમકિતનું મૂળ જાણીએ રે, સાચામાં સમકિત વસે રે, માયામાં
સત્ય વચન મિથ્યાત્વ રે
સાક્ષાત્,
પ્રાણી
..
અર્થાત્ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં મૂળ કારણ સત્ય વચન જ છે, આચારાંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે ‘ સર્જા લહુ મયવ