________________
શતક–૫ મું ઉદ્દેશક
[૪૫૩
૧૦ આતર જીવનમાં કાપાયિક ભાવ પણ હિંસાને આમંત્રણ આપે છે.
કપાય તથા પ્રમાદ, વશ આપણે જે જીવની હિંસા કરીએ છીએ તે મરનાર, દુઃખી બનનાર છે, શિયલ ખંડિત સ્ત્રી, અને જાનવરે આપણને શ્રાપ દીધા સિવાય રહે તેમ નથી. કેમકે મરનાર જીવ મારનારને શત્રુજ બને છે. ગાલી દેનાર માણસ ગાલી ખાનારને શત્રુ બને છે, કીડી, મ કોડી, માકડ, જૂ, આદિ સુક જીવોને મારનાર પણ મરનારા તે જીવોને શત્રુ બને છે. આ પ્રમાણે બીજા જીવોના શત્રુ બનવું એજ મહાદુઃખ છે.
શત્રુભાવને કળાદેશ પ્રાય કરીને શ્રાપમાં પરિણમે છે.
ધર્મશાળા, પાણીની પરબ ઈત્યાદિક સ્થાને બનાવતા પહેલા ત્યાં કેઈના શિયળ તે લુટાશે નહી ? કબૂતર, મેર, ચકલા વગેરે જાનવરે વિના મોતે બીલાડી, કૂતરાના હુમલાથી મરશે તો નહી ?' આવા ખ્યાલો વિવેક પૂર્વક પહેલા કરવા. જેથી આપણે પૈસો કેઈના પણ પાપ કર્મનું કારણ બનવા પામે નહી. શિયળ
ખડિત સ્ત્રીને જ્યારે ધર્મનુ ભાન થાય છે ત્યારે જે સ્થાનમાં શિન્લ ખડાયું છે તે સ્થાન, તેનો માલિક, અને શિયળ ખંડિત કરનાર પુરૂષ, આ ત્રણે તેના દુશ્મન બનશે. , કેમકે તે સમયે તેના મુખમાથી ઉગારે નિકળશે કે-“ભાડમાં જાય તે ધર્મસ્થાન જ્યાં મારૂં શિયળ લુ ટાણું.” સત્યાનાશ જાઓ આ માણસનો જેના કારણે મારી આ દશા થઈ - “પરમાત્માએ તેમને મૂગ રાખ્યો હોત તે સારૂ થાત જેથી મારે જેલમાં જવું ન પડત” ' , - ઈત્યાદિક શ્રાપથી ભરેલા શબ્દોની અસર જ્યારે આપણા જીવનમાં સર્જન પામશે ત્યારે પૂર્વભવના હિંસક જીવનમાં ભેગા