________________
૪૫૨]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
૩. શ્રમણને અપ્રામુક અને અનેણીય, આહાર પાણી દેવાથી. ઉપરના ત્રણે કારણોને લઈને વાત્મા અલ્પાયુષી થાય છે.
જીવહિંસા :—હિમ ધાતુ પરથી પરજીવને મારવાના અર્થમાં હિંસા હિસ્ર, અને હિસક શબ્દો બને છે. એટલે કે પાતાથી અતિક્તિ બીજા જીવને મારવુ તે હિંસા, મારવા માટે પુરુષાર્થ કરવા તે હિસ કર્યું અને મારનાર હિંસક કહેવાય છે. આ વિશાળ અર્થ આ પ્રમાણે છેઃ—
૧. દ્વેષવશ બીજાના પ્રાણાને હણનાર હિંસક છે,
૨. દેવશ બીજાની વૃત્તિઓને તાડનાર હિંસક છે.
૩ દૂધ તથા રાગ વશ સ્વસ્રી સિવાય ખીજી સ્ત્રીના શિયળ અર્થાત્ સ્તીત્વને ભ્રષ્ટ કરનાર હિંસક છે.
૪. ભાગાસક્ત બનીને ક્રૂરતાપૂર્વક મૈથુન કર્મને રાગી હિસ છે, મહાહિસક છે.
૫ મૈથુન કર્મોક્ત બનીને ગર્ભગત જીવને ખ્યાલ કર્યાં વિના મૈથુન સેવવાના ભાવ રાખવા તે ભયંકર હિંસા છે.
૬ ખીજાઓની રેકી, બેટી, અને વ્યાપાર છીનવી લેવું, તે પણ હિંમા છે.
૭ બી એના મમ ઉઘાડવા, ખોટી સાક્ષી દેવી, અને બીજાના ચારી કરવી તે હિંસા છે
૮. મોટા વ્યાપાર, સેળભેળ, ૧૫ કર્માંદાન રૂપ વ્યાપાર કરવા તે હિંસા છે.
૯ અને પર્વને જે કારણથી આપણે પીડા કરીએ તે “પણ હિંસા