________________
૪૪૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
શ્રેષ્ઠ બીયું બારમું –મેષ-મીન, મિથુન-વૃષ, સિંહ-કર્ક, તુલા-કન્યા, ધન-વૃશ્ચિક, કુંભ-મકર,
શુભ નવપંચમ –મેઘ-સિંહ, વૃ-કન્યા, મિથુન-તુલા, સિહ-ધન, તુલા-કુંભ, વૃશ્ચિક-મીન, ધતુ-મેષ, મકર-વૃા.
શુભ તૃતીકાદશ –મેપ-કુંભ, વૃઘ-મીન, મિથુન-મેષ, કર્ક-વૃષ, સિહ-મિથુન, કન્યા-કર્ક, તુલા–સિહ, વૃશ્ચિક-કન્યા, -ધન-તુલા, મકર-વૃશ્ચિક, કુભ-ધન, મીન-મકર.
શ્રેષ્ઠતર દશમ ચતુર્થ-વૃષભ, કર્ક-મેષ, વૃશ્ચિક-સિહ, મકર-તુલા, કન્યા–મિથુન, મીન–ધન. શ્રેષ્ઠ દશમ ચતુર્થ –
મેષ-મકર, મિથુન-મીન, સિ હ–વૃષ, તુલા-કર્ક, ધન–કન્યા, કુંભ-વૃશ્ચિક ઉપર પ્રમાણે રાશિઓના સ્વામીને પરસ્પર મિત્રતા -તથા એકતા હોવાના કારણે જ ગ્રાહ્ય છે.
(૪) વર્ગ વૈરમાં અપવાદ :–યપિ પરસ્પર પચમ વર્ગ ત્યાજ્ય હોવા છતાં પણ યદિ ધનિક એટલે મૂર્તિ ભરાવનારને વર્ગ બલવાન હોય અને દેવોને વર્ગ નિર્બલ હોય તો વર્ગ વૈર પણ આપત્તિ જનક નથી.
જેમ કે ગોમતીપુર “ગ” ક વર્ગમાં હોઈને બીલાડો વર્ગ છે પાર્શ્વનાથ “પ” વર્ગમા હોઈને ઉદર છે કે વર્ગથી પ વર્ગ પાચમો હોવા છતા પણ અહીં ધનિક વર્ગ જે બીલાડે છે તે ઉંદર કરતા પણ બલવાન હોવાથી ગ્રાહ્ય બનશે. વર્ગોના માલિકે -આ પ્રમાણે છે. અ વર્ગને માલિક
ગરૂડ ક વર્ગ
બીલાડે ચ વર્ગ
સિંહ