________________
૪૪૨}
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
-
-
-
-
-
-
પિતાને મૂકીને આઠથી ભાગ દે. શેષના આધા કરવા. આમાં સંબધિત આદમી દેવાદાર બનશે જેમ અમથાલાલ શાન્તિલાલની વર્ગ સંખ્યા ૧૮-૮ શેપ ૨ રહ્યા તેના આધા ૧ વિશ્વા રહ્યો. એટલે અમથાલાલ, શાન્તિલાલને ૧ વિશ્વા દેવાદાર છે. બીજી રીતે, શાન્તિલાલના વર્ગને પહેલા રાખ ૮૧-૮-શેષ ૧ રહ્યો તેના આધા કરતા ને વિશ્વ રહ્યો. એકમાંથી બે ને બાદ કરતા અમથાલાલ શાન્તિલાલને બા વિશ્વા જ દેવાદાર, છે અર્થાત અમથાલાલનો શાન્તિલાલ સાથે દેવાદારીને સંબંધ છે, જ્યારે શાન્તિલાલ અમથાલાલ પાસેથી બે વિશ્વા. લેણદાર બને છે. આ જ પ્રમાણે અમથાલાલ શાન્તિનાથ ભગવાનને પણ દેવાદાર હોવાથી આ ભગવાન અમથાલાલને માટે કાયદાકારકનથી. અમથાલાલ શેઠ જે પિતાની દુકાનનું નામ “શાન્તિ સ્ટેટ્સ” મકાનનું નામ “શાંતિભવન ” રાખે તે પણ આ શેઠને નુકશાન જ ભોગવવાનું રહેશે સુવર્ણ એટલે સેનાના વ્યાપારમાં પણ શેઠને ફાયદો થાય તેમ નથી. જ્યારે એ જ અમથાલાલ શેઠને મહાવીર સ્વામીના જિનબિંબ સાથે, મોતીના વ્યાપાર સાથે અને પોતાની દુકાનનું નામ “મહાવીર સ્ટોર્સ હોય તે ફાયદાકારશ્ક છે. - હવે ઉપર કહેલી યોનિ, ગણ, રાશિ અને નાડીધ આ ચારે બાબતે પોતાના જન્મ નક્ષત્રથી જોવી જોઈએ અને વર્ગમેલ તથા લેણાદેવીને પિતાના પ્રસિદ્ધ નામે જ જોવાનો આગ્રહ રાખવો.. જન્મ નક્ષત્રની માહિતી ન હોય તે જ બધી વાતો ચાલુ નામે, જેવી. તીર્થકર ભગવાનની નવી મૂર્તિ બનાવીને અંજનશલાકા,. પ્રતિષ્ઠા કરવામાં ઉપરની છએ વાતનો વિચાર જરૂર કરવો જોઈએ. વ્યક્તિના નામે મૂર્તિ ભરાવવાની હોય તો તેના નામ સાથે જ છ વાતોની વિચારણા કરવાની અને જે તે મૂર્તિ સંઘ તરફથી ભરાવવાની હોય તો ગામના નામથી જોવી.