________________
શતક–૫ મું ઉદ્દેશક–૫]
[૪૪૧
- નાડી એટલે આઘનાડીના નક્ષત્રોમાં વરવધૂ તથા મૂર્તિ ભરાવનાર અને જિનબિંબ ન હોવા જોઈએ તે પ્રમાણે મધ્યનાડીમા તથા અન્યનાડીમાં પણ વેધને ત્યાગ કરે.
જેમકે ભરણી નક્ષત્રમાં જન્મેલ મૂતિ ભરાવનાર હોય. અને પુષ્ય નક્ષત્રમાં જન્મેલા ધર્મનાથ ભગવાન હોય તે બનેની એકજ નાડી હોવાથી. નાડીધ નામનો દોષ લાગુ પડે છે. વસ્વધૂને પણ નાડીવેધ ટાલો.
(૫) વર્ગ –વર્ગનુ તાત્પર્ય વર્ણમાલાના વર્ણ–વર્ગો સાથે છે. જેના આઠ વર્ગો થાય છે. ૧ અવર્ગ (અથી ઓ સુધી) ૨ કવર્ગ, ૩ ચવર્ગ, ૪ ટવર્ગ, ૫ તવર્ગ, ૬ પવર્ગ, ૭ યવર્ગ જય વ ર લ) ૮ શવર્ગ (શ ૫. સ હ.) છે
આમાથી કેઈપણ વર્ગને પાચમા વર્ગ સાથે શત્રુતા હોય છે. જેમકે અમથાલાલને, તારાચંદ, થાનમલ, દાનમલ, ધનરાજ અને -નરોતમ સાથે શત્રુભાવ હોય છે. કેમકે અમથાલાલ ૧ વર્ગ છે અને ત્યાથી તવર્ગ પાચમે છે માટે જ ત્યાજ્ય છે.
(૬) લભ્ય–દેય એટલે લેણાદેણી કોણ કોને લેણદાર છે? અને દેવાદાર છે ? તે જાણવાની ઈચ્છા સૌને હોય છે.
વર-વધૂ, શેઠ–મુનીમ, ભાગીદારે, અને મૂર્તિ સ્થાપન કરનાર જિનબિંબ પાસેથી ફાયદામાં રહેશે ? કે હાનિમા ? આ જોવા માટે
જેમકે અમથાલાલ જાણવા માંગે છે કે શાન્તિલાલ સાથે મારે -લેણાદેણી કેવી છે ? આમ જે જાણવા માગે છે તેને વર્ગ અક સામે વાલાના વર્ગ અકની આગળ મૂકો અને આઠની સખ્યાથી ભાગ દેવો શેપને આધા કરવા. જે આવે તે આગલા વર્ગવાળો પાલના વર્ગવાલાનો દેવાદાર બને છે ત્યારપછી જેની સાથે સબંધ જોડે છે તેની વર્ગ સંખ્યાને પહેલા મૂકવી અને પછી