________________
૪૪૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
મનુષ્યગણ ત્રણ પૂર્વા, ત્રણ ઉત્તરા, રહિણી, ભરણી, આ.
રાક્ષસગણ કૃતિકા, વિશાખા ચિત્રા, ઘનિષ્ઠા, શતભિષા, જયેષ્ઠા, મૂલ, આશ્લેષા અને મઘા નક્ષત્રો.
બને વ્યકિત એટલે કે મૂર્તાિ ભરાવનાર અને ભગવાન યાદિ એક જ ગણના હોય તે શ્રેષ્ઠ છે, એકનો દેવગણ અને બીજાને માનવગણ હોય તો સાધારણ સારું છે પરંતુ એકને દેવગણ અને બીજાને રાક્ષસ ગણ હોય તો કલેશકારી હોય છે. એક માનવગણ અને બીજાને રાક્ષસ ગણુ હોય તે મૃત્યુકારી હોય છે જેમ કે નેમિનાથ ભગવાન રાક્ષસ ગણના છે અને મૂર્તિ ભરાવનાર દેવ ગણ અથવા મનુષ્ય ગણને હોય તો તે મૂર્તિ તે ભાગ્યશાલીને નુકશાનકારક બનશે
(૩) રાશિ . પરસ્પર રાશિને મેલ પણ હોવુ જોઈએ બનેની રાશિમાં મિત્રતા હોય તે રાશિમલાપક સારું રહેશે અન્યથા હાનિ.
અશુભ બીજુ, બારમું, નવા ચક, ષડાષ્ટક સારા માટે નથી. શત્રુપડાષ્ટક આ પ્રમાણે છે :
વૃષધન, કર્ક-કુભ, કન્યા–મેષ, વૃશ્ચિક-મિથુન, મકર-સિહ, મીન-તુલા
અશુભ બીજુ બારમુ વૃશ્ચિક-તુલા, મકર-ધન, મીન-કુંભ, વૃષ-મેષ, જ્યારે કર્ક, મિથુન અશુભતર છે
મધ્યમ નવ૫ ચમ કુભ-મિથુન, મીન-કર્ક, કર્કવૃિશ્ચક, કન્યા-મકર
(૪) નાડિવેધ –નાડીના ત્રણ પ્રકાર છે. આદ્યનાડી અ આ પુન ઉફા હ છ મ્ શ પૂજા મધ્યનાડી ભ મૃ પુષ્ય પૂકા ચિ અનુ પૂષા ધ ઉભા અન્યનાડી કે રે અલેષા મ સ્વાતિ પિ ઉ વા શ્ર રેવતી