________________
૪૩૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
૨ સગર :
અજિતનાથના સમયે થયા છે અને મેસે
ગયા છે, ૩ મધવા :
ધર્મનાથ ભગવાનના નિર્વાણ પછી થયાં
અને ત્રીજા સ્વર્ગે ગયા છે ૪ સનકુમાર :- * શાતિનાથ ભગવાનના પહેલા થયા છે
અને ત્રીજા સ્વર્ગે ગયા છે. ' પ શાતિનાથ :-) આ ત્રણે તીર્થ કરે એજ ભવમાં પ્રથમ ૬ કુન્યુનાથ -
ચક્રવતી અને પછી તીર્થકર થયા છે. ૭ અરનાથ :૮ સુભૂમ :- ૧૮ અને ૧૯માં ભગવાનની વચ્ચે થયા
અને નરકે ગયા છે ૯ મહાપદ્મ :- મુનિસુવ્રતસ્વામીના શાસનમાં થયા અને
મેક્ષે ગયા છે. ૧૦ હરિણ:- નમિનાથના શાસનમાં થયા અને મેક્ષમાં
ગયા છે. ૧૧ જયનામ :- ૨૧ અને રરમાં ભગવાનની વચ્ચે ચયા
અને મોક્ષે ગયા છે. ૧ર ધ્યદિત :- ૨૨ અને ૨૩મા ભગવાનની વચ્ચે થયાં
અને નરકે ગયા છે. હવે વાસુદે, પ્રતિવાસુદેવે કયારે થયા છે? ૧ નિપૂટ વાસુદેવ – શ્રેયાંસનાય ભગવાનના સમયમાં થયા અને
નરકે ગયા છે. ૨ દિંડ વસુદેવ :- વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં થયા અને
રટે ગયાં છે.