________________
શતક-૫ મું ઉદ્દેશક–૫]
[૪૩૩
રૂપસિહ જાના નામે વિજય રામ. * સમજ, સુદર્શન
તેમનાં બાર સ્ત્રી રત્નના નામે ? સુભદ્રા, ભદ્રા, સુનદા, જયા, વિજ્યા, કૃષ્ણથી, શુરશ્રી, પદ્મશ્રી, વસુધરા, દેવી, લક્ષ્મીવતી, કુરૂમતી.
બલદેવના નામે ? અચલ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનન્દ, નંદન, પદ્મ (રામચન્દ્રજી) તથા રામ. - વાસુદેવના નામે • ત્રિપુષ્ટ, દ્વિપક, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિહ, પુરુષપુંડરિક, દત્ત, નારાયણ (લક્ષ્મણ) અને કૃષ્ણ
વાસુદેવેની માતાએ ઃ મૃગાવતી, ઉમા, પૃથ્વી, સીતા, અમ્મયા, લક્ષ્મીવતી, શેરવતી કે કયી અને દેવકી વાસુદેવના પિતાઓ : પ્રજાપતિ, બ્રહ્મ, સોમ, રૂદ્ર, શિવ, મહાશિવ, અગ્નિશિખ દશરથ વસુદેવ
પ્રતિવાસુદેવના નામે ? અશ્વગ્રીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુભ, બલિ, પ્રભરાજ, રાવણ અને જરાસ ધ
આ ચોવીસીમાં પ્રથમ ઋષભદેવને દીક્ષા લીધા પછી એક વર્ષે ભિક્ષા મલી હતી બીજા બધા તીર્થકર દેને દીક્ષાના બીજે દિવસે જ ભિક્ષા મળી હતી
મહાવીરસ્વામીએ દીક્ષા લીધી ત્યારે એકલા જ હતા, જ્યારે પાર્શ્વનાથ અને મલિનાથે ત્રણસો પુરુષ સાથે, વાસુપૂજ્ય ભગવાને
સે પુરુષ સાથે, કપભદેવ ભગવાને ચાર હજાર પુરુષો સાથે અને બાકીના બધાએ તીર્થ કર પરમાત્માઓએ એકએક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી છે. કયા ચકવતી ક્યારે થયા છે? ૧ ભરત ચક્રવત ઋષભદેવના સમયે થયા છે અને મોક્ષે
ગયા છે