________________
શતક–૫ સુ* ઉદ્દેશક-૫]
[૪૩૧
સમયવાયાગ સૂત્રમાં આ કુલકર સ'ખ'ધી અને તીથંકરાની માતાએ વગેરે સંબધી વર્ણન છે.
કુલરનાં નામેા આ છે:- ૧ વિમલવાહન, ૨ ચક્ષુમાન, ૩ યશેામાન, ૪ અભિચદ્ર, ૫ પ્રસેનજિત્ , ૭ નાભિ.
૬ મરૂદેવ,
૧
૧. સાતે ફુલકરની સ્ત્રીઓના નામેા અનુક્રમે આ પ્રમાણે છે : ચન્દ્રયશા, ચન્દ્રકાન્તા, સુરૂષા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાતા અને મરૂદેવી
જમ્મૂઠ્ઠીપના ભારતમાં આ અવસŞિણીમા ૨૪ તીર્થંકરે થયા તેમના નામે :-ઋષભ, અછત, સ ભવનાથ, અભિનન્દન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, સુવિધિનાથ (પુષ્પદંત), શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધનાથ, શાન્તિનાથ, કૈથુનાથ, અરનાથ મલ્ટિા, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વ માન (મહાવીરસ્વામી).
તીથકરાની માતાએના નામ : મરુદેવી, વિજ્યા, સેના, સિદ્ધાર્થા, મ ગળા, સુસીમા, પૃથ્વી, લક્ષ્મણા, રામા, નદા, વિષ્ણુ, જયા, શ્યામા, સુયશા, સુત્રતા, અચિરા, શ્રી, દેવી, પ્રભાવતી, પદ્મા, વપ્રા, શિવા, વામા, ત્રિશલાદેવી
તેમના પિતાએના નામ : નાભિરાજા, જિતશત્રુ, જિતારી, સવર, મેધ, ધર, પ્રતિષ્ટ, મહુસેન, સુગ્રીવ, દૃઢરથ, વિષ્ણુ, વસુપૂજ્ય, કૃતવર્મા, સિંહસેન, ભાનુ, વિશ્વસેન, સૂર, સુદČન, કુ ભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વસેન, સિદ્ધા રાજા
એમની પ્રથમ શિષ્યાઓ બ્રાહ્મી, ફ્લ્યુ, શ્યામા, અજીતા, કાશ્યપી, રતિ, સામા, સુમના, વાણી, સુલસા, ધારણી, ધરણી, ધરણિધરા, પ્રથમ શિવા, શુચી, ઋજુડા, રક્ષી, બ વતી, પુષ્પવતી,