________________
૪૩૦]
કમ, વેદના અને કુલકર
આ ઉદ્દેશકમાં કમ અને વેદના તેમજ ફુલકાની સખ્યાના વિષય છે. સારાંશ એ છે કેઃ—
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
કેટલાક લેકે એમ જ કહે છે કે-સવ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વા–એમણે જેમ કમ બાંધ્યું છે, તે જ પ્રમાણે વેદનાને અનુભવે છે. તેને ભગવાન મહાવીર સ્વામી ઠીક નથી માનતા. તેઓ કહે છે કે-કેટલાક પ્રાણા, ભૃતા, જીવા, અને સત્ત્વા એવ’ભૂત–પેાતાના કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે અને કેટલાક પ્રાણા, ભૂતા, જીવા, સન્ત્યા અને એવ’ભૂત જેમ કમ ખાંધ્યુ છે, તેથી જુદી વેદનાને અનુભવે છે.
આવી જ રીતે નૈરિયકા પણ એવ’ભૂત અને અનેવ ભૂત વેદનાને અનુભવે છે. ૭૦ જમૃદ્વીપમાં આ ભારતવમાં અને અવસર્પિણી કાલમાં સાત કુલકરે થયા છે.
કુ ૭૦. ચૌદપૂર્વી જ્ઞાનીની ‘મહાનુભાવતા' શ્રેષ્ઠતમ જ છે, તેા પણ તેઓ એકલા સંયમવડે મેક્ષ મેળવી શકે તેમ નથી.’ માટે જે કેવળજ્ઞાન મેળવશે, તે મેાક્ષમાં જશે.
એવભૂત આયુષ્ય કર્યું એટલે જે પ્રકારે ખાધ્યુ છે તે જ પ્રમાણે ભેગવાય, તે એવ ભૂત આયુષ્ય કહેવાય છે અને લાંબાકાળે અનુભવવા ચાગ્ય બાંધેલુ આયુષ્ય ચેાડા કાળે પણ ભાગવાય તે · અનેવ ભૂત આયુષ્ય કહેવાય છે તે અપમૃત્યુના સમયે જાણવુ, કેમકે કર્મોની સ્થિતિઘાત અને રસધાત શાસ્ત્રને માન્ય છે.
મેટા યુદ્ધમા એકીસાથે હજારો માણસા મરે છે, તે -અનેવ ભૂત આયુષ્યને લઇને મરે છે અન્યથા બધા જીવા એકીસાથે -શી રીતે મૃત્યુને પામી શકે?