________________
-
શતક-પ મુ ઉદ્દેશક-પ
[૪૨૯
લગાલગના સમયે કર્મો આત્માથી છુટા પડે તે ચર્મ નિરા કહેવાય છે
અનુત્તર વિમાનવાસીદેવા ઉપશાન્ત માહવાલા હોય છે. જેને વેદમાહનીયક ઉત્કટ હોય તે ઉદીણું માહવાલા કહેવાય છે. મેાહક ક્ષીણ થયેલુ હાય તે ક્ષીણમાહવાલા કહેવાય છે. અને મૈથુનની સદ્ભાવના જેમને મુદલ નથી તે ઉપશાન્તમેાહવાલા કહેવાય છે આ દેવા ઉપશાન્ત મેાહવાલા હાય છે પણ તેમને ઉપશમશ્રેણી નહી હોવાથી સર્વથા મેહકની ઉપશાન્તતા નથી. ક્ષયકશ્રેણીવાલા જ ક્ષીણ માહવાલા હાય છે દેવા તેવા નથી કેવળીભગવ તાની ઈન્દ્રિયા અને મન યદ્યપિસત્તામા છે તેપણ કેવળજ્ઞાનના સદ્ભાવમા અકિંચિત્કર જેવી હોય છે માટે કેવળજ્ઞાનિએ પોતાના જ્ઞાનથી બધુ જાણે છે
ભેદ પાચ પ્રકારે હાય છે
૧. ખડભેદ, ૨ પ્રતરભેદ,
ચૂર્ણિકાભેદ,
૧ ખડભેદ એટલે લેખડ, તાંત્રુ, સીસુ, રૂપુ અને સુવર્ણના ટૂકડાઓના ખડે. ખડે ભેદ તે ખડભેદ છે
તટિકાભેદ, ૫. ઉત્કરિકાભેદ
♦
૪ અનુ
૨. પ્રતરભેદ .-વાસ, નળ, કેળના ચળાના તથા મેધ પહલેાતે પ્રતરે પ્રતરે ભેદ તે પ્રતરભેદ કહેવાય છે.
ભેદ છે.
૩ચૂર્ણિકાભેદ એટલે તેલ, મગ, રુ. ચૂર્ણના ભેદ તે ચૂર્ણિકાભેદ કહેવાય છે
શ્રૃ ગમેરના
૪. અનુટિકા ભેદ : કુવા, વાવ, તલાવ, પહાડી નદીની હારાના જે ભેદ થાય તે અનુટિકા ભેદ કહેવાય છે.
૫. ઉત્સરિકા ભેદ : અનાજની શિંગાનેા ભેદ તે ઉત્કટિકા.