________________
૪૨૮]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
અનુત્તર વિમાનના જે દેવા જે અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ, વ્યાકરણને પૂછે છે, તેના ઉત્તર આપે છે. અને અદ્ધિથી અપાએલા ઉત્તરને ત્યાં રહેલા દેવા જાણે છે ને જુએ છે. કારણ કે તે દેવાને અત'તી મનેાદ્રવ્ય વગણુાએ પ્રાપ્ત છે. એ અનુત્તર વિમાનના દેવે ઉપશાંત મેાહુવાળા છે. ઉદ્દી મેહવાળા કે ક્ષીણમેહવાળા નથી.
કે
કેવલી ઇન્દ્રિયા દ્વારા જાણતા કે જોતા નથી. કારણ કેવલી મિત પશુ જાણે છે ને અમિત પણ જાણે છે. કેવલીનુ દ્રુન એ આવરણ રહિત છે.
કેવલીને વી પ્રધાન મેળવાયું જીવદ્રવ્ય હેાવાથી તેના હાથ-પગ વગેરે અગા ચલ હેય છે અને તેથી ચાલુ સમયમાં જે આકાશ પ્રદેશેામાં હાથ વગેરેને અવગાહી રહે છે, એ જ આકાશ પ્રદેશમાં ભવિષ્યત્ ક્ષયના સમયમાં હાથ-પગ વગેરેને અવગાહી રહે નહિ.
ચૌદપૂર્વને જાણનાર શ્રુતકેવલી એક ઘડામાંથી હજાર ઘડાને, એક પટમાંથી હજાર પટને, એક સાદડીમાંથી હજાર સાદડીઓને, એક રથમાંથી હજાર રથને, એક છત્રમાંથી હજાર છત્રને અને એક દડમાંથી હજાર દડનેકરી દેખાડવા સમ છે, કારણ કે ચૌદપૂર્વી એ ઉત્કરિકા ભેદવડે ભેદ્યાતાં અનંતદ્રવ્યા ગ્રહુ ચેાગ્ય કર્યાં છે, ગૃહ્યાં છે, અને તે દ્રબ્યાને ઘટાદરૂપે પરિમાવવા પણ મારભ્યા છે. એટલા માટે તે પ્રમાણે કરી બતાવવા સમથ છે. ૬૯
કુલ ૬૯. કેવળ ભગવાન ચર્મ ક` અને ચરમ નિરાતે
જાણે છે
શૈલેશીના છેલ્લા સમયે અનુભવાય તે ચરમ કર્યું છે અને