________________
[૪૨૭
શતક-૫ સુ” ઉદ્દેશક-૪
વૈમાનિકાનું જ્ઞાન
કેવળી છેલ્લા ક'ને વા છેલ્લી નિર્જરાને જાણે અને જૂએ. કેવલી પ્રકૃષ્ટ મનને વા પ્રકૃષ્ટ વચનને ધારણ કરે.કેવલીના આ પ્રકૃષ્ટ મનને વા પ્રકૃષ્ટ વચનને વૈમાનિકા પૈકી કેટલાક જાણે છે ને જૂએ છે. (અને કેટલાક નથી જાણતા અને જોતા) જેએ સયિ મિથ્યાદષ્ટિ પણે ઉત્પન્ન થયેલા છે, તે નથી જાણતા, જોતા, અને જેએ અમાયી સમ્યકૂષ્ટિ પણે ઉત્પન્ન થયા છે, તેએ જાણે છે તે જૂએ છે.
હવે અમાયી સભ્યદૃષ્ટિમાં પણ જેએ પર પર પક્ષક છે, તેજ જાણે છે-જાએ છે, તે જેઓ અનન્તરે પન્નક છે, તે નથી જાણુતા, જોતા. પરંપરાપન્નકમાં પણ જેએ પર્યાસા છે, તે જાણે છે જૂએ છે. અપસા નથી જાણુતા-જોતા તેમાં ઉપયેગવાળા–સાવધાનતાવાળા છે, તે જાણે છે, જૂએ છે.. એટલા જ માટે કેટલાક જાણે છે, જાએ છે ને કેટલાક નથી. જાણતા નથી જોતા એમ કહેવામાં આવ્યુ છે. અનુત્તર વિમાનના દેવાનુ જ્ઞાન
હુવે અનુત્તર વિમાનમા ઉત્પન્ન થએલા દેવે! ત્યાં જરહીને, અહિ રહેલા કેવલી સાથે આલાપ–સલાપ કરવાને સમર્થ છે. કારણ કે અહિં રહેલ કેવલી ત્યાં રહેલા ગણધરના શિષ્યાને પરંપરાગમ હોય છે.
સૂત્રની અપેક્ષાએ ગણધરાતે આત્માગમ હોય છે. ગણધરના શિષ્યાને અનંતરાગમ હોય છે. અને તેમના શિષ્યાને પર પરાગમ હાય છે.
હવે અનુમાન અને ઉપમાન પ્રમાણ પણ અનુયેાગદ્વાર સૂત્રી. જાણી લેવુ. ( જે પૃષ્ઠ ૨૧૧ થી ૨૧૯ સુધી છે. )