________________
૪૨૬]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
જે અનાદિકાલીન કર્મવાસનાએથી ખરડાયેલે છે તેને હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ તથા માંસ ભોજન, ગરાપાન, પરસ્ત્રીગમન, વેરયાગમન આદિ પાપજનક કર્મોથી કાળુ બચાવશે ? માટે અવિસ વાદી વચનને ખેાલનાર જ આત કહેવાય છે. લૌકિક અને લેાકેાત્તર ભેદથી આપ્ત એ પ્રકારના હાય છે લૌકિક આપ્તમાં પિતા, માતા, માસ્તર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે લોકોત્તર આપ્તમાં તીર્થંકર પરમાત્માએને સમાવેશ થાય છે. આપ્ત માત્ર શરીરધારી જ હોય છે, જ્યાં શરીર છે ત્યાં મુખ, નાક, હોઠ, દાંત, કુઠની વિદ્યમાનતા છે. તેથી શબ્દ પદ તથા વાકયાની સુન્દર ચૈનાવડે ઉપદેશ આપી શકાય છે. શરીર વિનાને માનવ ઉપદેશ શી રીતે આપી શકશે ? કેમકે તેમને મુખ, દાંત વગેરે નથી હતા તેવી અવસ્થામા શબ્દોચ્ચારણ પણ શી રીતે થશે ? અને તે નિના ઉપદેશ પણ શાના ? માટે અપૌરુષેય વચન સભવી શકે તેમ નથી. શબ્દની ઉત્પત્તિ પૌરુષેય જ હાય છે કોઈ કાળે પણ ઢોલકી વીણા કે ડમરામાથી સ્પષ્ટભાષા સભવી શકે જ નહી. તેથી શબ્દ પૌરુષેય. અને પૌલિક છે.
દેવનિકાયના દેવા પણ રાગ-દ્વેપવાલા હોવાના કારણે તેમની ભાષા પણ પ્રામાણિક હાતી નથી. કેમકે દેવતાના જ્ઞાનને પણ અવધિ હોય છે એટલે અધુરાપણુ હોય છે માટે આવે અધુરે જ્ઞાની બ્રહ્માંડના બધાએ પદાર્થાને પ્રત્યક્ષ કરી શકે તેમ નથી, તેથી અરિહંત દેવાનુ શ્રીમુખે પ્રકાશિત વચન જ સમ્યજ્ઞાન છે આગમના ત્રણ પ્રકાર છે
૧ આત્માગમ. ૨ અનેતરાગમ. ૩ પર પરાગમ. અની અપેક્ષાએ તી કરાતે આત્માગમ હેાય છે. ગણધર તે અનન્તરાગમ... હાય છે.