________________
શતકરૂપ મુ' ઉદ્દેશક-૪
[૪૨૫
સાથે પણ વિરાધ નથી. કેમકે આપણે ખાઈએ છીએ ત્યારે જ આપણું જ્ઞાન સ્ફૂરાયમાન રહે છે તેા પછી કેવળજ્ઞાનને કવળાહાર સાથ શા માટે વિરાધ હોય
આ પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણની વાત કર્યાં પછી હવે આગળના પ્રમાણ માટે પણ વિચાર કરી લઈએ. યથાવતા એટલે જે વસ્તુ જેવા પ્રકારે છે તેને તે જ પ્રમાણે કહેનાર વ્યકિત રાગ-દ્વેષથી સપૂર્ણ રીતે મુક્ત હાય છે
રાગ–દ્વેષ–હિ સા—જૂઠના સેવનારા તથા પેાતાની ધર્મ પત્નીને સાથે રાખનારા વાનપ્રસ્થાશ્રમી, જેઓ સ્નાન વગેરે કરવામાં, પુષ્પાની માળાના પરિધાનમા મસ્ત રહેનારા ચેાગીએ છે તે હિંસામાં લપટાયેલા હેાવાથી મેાહકર્મી છે, અને જ્યા મેાહક છે ત્યા યથાવતૃત્વ સ ભવી શકે તેમ નથી. માટે સદ્ધ્યાનરૂપી પવનથી ઉત્તેજિત થયેલી તપશ્ચર્યારૂપી અગ્નિમા મેાહક સથા અલી ગયા પછી કેવળજ્ઞાન થાય છે તેમના માલિકે અરિહત દેવા જ યથાવાસ ભવી શકે છે માટે જ તેમનુ આગમ' કહેવાય છે જે પ્રમાણભૂત છે જેનાથી માણસમાત્રને તત્ત્વજ્ઞાનની પ્રીતિ થાય છે માટે જ ઉપચારથી આપ્તવચનપણુ આગમ કહેવાય છે કથનીય વસ્તુની યથાતાને જાણે અને તેજ પ્રમાણે કથન કરે, તે જ આપ્ત કહેવાય છે અને તેમનુ વચન જ વિસવાદી હાય છે કેમકે તેમના વચનામાં કયાંય રાગ-દ્વેષ નથી. વિસ વાદ નથી, કેવળ જીવ માત્ર કબ ધનની છુટે અને મેક્ષ– અવસ્થાને પામે એજ એક તથ્ય છે
વચન
વિસ વાદિ વચન, રાગાત્મક અને પ્રમાણ હોઇ શકે નહી અયા વચન પરપ્રકાશક શી રીતે હાઈ શકે ? આવી અવસ્થામાં માણસ માત્ર
દ્વેષાત્મક જ હાય છે. માટે ' સ્વપ્રકાશક પણ નથી તે