________________
૪૨૪]
[ભગવતી સૂત્ર સારસંગ્રહ
૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન, ૪ આગમ આમાંથી પ્રત્યક્ષ પ્રમાણ બે પ્રકારે છે.
૧. સાંવ્યવહારિક પ્રત્યક્ષ, ૨. પારમાર્થિક પ્રત્ય.
પહેલામાં ઈન્ડિયાવરણ કર્મના પશમથી સ્પર્શેન્દ્રિય સ્પર્શને, રસનેન્દ્રિય રસને, ઘાધ્યિ ગજોને, ચક્ષુરિન્દ્રિય રૂપને, અને શ્રવણે ન્દ્રિય શદિને ગ્રહણ કરે છે. જે મતિજ્ઞાન અને કૃતજ્ઞાન રૂપે બે ભેદે છે. પારમાર્થિક પ્રત્યક્ષને આત્મા સાથે સીધો સંબંધ હોવાથી અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અવધિજ્ઞાન થાય છે અને પર્યાવ જ્ઞાનાવરણીય કર્મના સોપશમથી મન પર્યવ જ્ઞાન થાય છે અને કેવળ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે અવધિજ્ઞ ન દેવ અને નારકને લઈને ભવ પ્રત્યય હોય છે. જ્યારે તપશ્ચર્યા અને સમ્યગ્ગદર્શનાદિને લઈને મનુષ્ય તથા તિર્થં ચ પ્રાણીને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે જે પવાન વ્યોને જ ગ્રહણ કરી શકે છે. જેને વર્ણ–ગ ધ–રસ અને સ્પર્શ હોય તે રુપી પદાર્થ કહેવાય છે. સયમની વિશુદ્ધિને લઈને આ કર્મના આવરણે પશય પામતાં જ મને દ્રવ્ય તથા તેના પર્યાયને ગ્રહણ કરનાર મન પર્યવ જ્ઞાન થાય છે આ જ્ઞાનમાં સમશુદ્ધિ મુખ્ય કારણ છે. અને સ પૂર્ણ કર્મોની ક્ષય કરવાની સામગ્રી વિશેષથી જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થતાં, દ્રવ્ય તથા તેમના અનત પર્યાને સાક્ષાત્કાર કરનાર કેવળજ્ઞાન જ છે.
આ જ્ઞાનની ઉત્પત્તિમા મોહકર્મના સંપૂર્ણ આવરણ સર્વચા નાશ પામે છે, ત્યાર પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને આંતરાય કર્મના આવરણોને વિરછેદ થતા કેવળજ્ઞાન થાય છે. - જેમને કેવળજ્ઞાન થાય છે તે અહંન, સર્વજ્ઞ, વીતરાગ કહેવાય છે. એ અરિહંત ભગવતે જ સર્વથા નિર્દોષ હોય છે તેમનુ વચન પ્રમાણાબાધિત હોય છે. આ કવળજ્ઞાનને કેવળાહાર