________________
શતક–૫ મું ઉદ્દેશક-૪]
[૪૨૩
આ પ્રમાણે અનુભવ થાય છે કે-હુ છુ, મારૂ શરીર છે, મને આંખ છે, નાક છે, કાન છે, ભૂખ લાગે છે, ખોરાક લઉં છું, તરસ લાગે છે–પાણી પીઉં છું, વિષયવાસના થાય છે–સ્ત્રી સહવાસ કરૂ છું, તેનાથી આનન્દ આવે છે, સ્ત્રીને ગર્ભ રહે છે, મોટે થાય છે, જન્મે છે, પરણાવુ છું, તેને પણ સતાન થાય છે. આ બધાએ અનુભવોને ખોટા શી રીતે કરાશે 2 માટે પરપદાર્થ શશશુગની જેમ અસત નથી પણ સર્વદા વિદ્યમાન છેઆ કારણથી સમ્યગ જ્ઞાન પોતાના સ્વરૂપને પ્રકાશિત કરે છે તેમ સસારના પદાર્થ માત્રને પણ યથાર્થ રૂપે પ્રકાશિત કરે છે -
જેમના મતમાં જ્ઞાન સ્વપ્રકાશક નથી તો તેમને પૂછીએ કે – ફુરસંચુ પર આ પ્રમાણે ચક્ષુને અને ઘટને સબધ થતા, ઘટનુ જ્ઞાન શાથી થયુ ? સમવાય સંબધથી ? એટલે કે આ ઘડે છે આનું જ્ઞાન સમવાયના કારણે થાય છે પણ આ માન્યતા પ્રત ક્ષથી બાધિત છે જેમકે આખ ઉઘડી અને ઘડે દેખાય કે તરત જ ઘડાનું જ્ઞાન થાય છે, આમા સમવાય ક્યાથી આવ્યો ? માટે આ બધી દુસ્તરા અનવસ્થા દોષની નદી સામે જ આવે છે. જેમકે ચક્ષુ સગથી ઘડે દેખા હવે તમે ઘટમાં ઘર ને સમવાય સબંધથી સિદ્ધ કરવાની માથાકૂટ કરશો તો પછી “દત્ત તે સિદ્ધ શી રીતે કરશો ? આમ વાઘણની જેવી અનવસ્થા તમને કયાય પણ વિરામ આપશે નહી જ્યારે ઘટમા સ્વત એવી શક્તિ છે કે પોતે જ પોતાના “ટ” રૂપ સામાન્યનું અને “લાલર ગ” વગેરે વિગેપને બોધ કરાવી આપે છે જે સર્વને અનુભવ ગમ્ય છે. તેજ રીતે જ્ઞાન આત્માને જ ગુણ હોઈને અનાદિનિધન છે. સૂર્યને કે દીવાને જોવા માટે બીજા સૂર્યની કે દીવાની આવશ્યકતા નથી. તેમ આ જ્ઞાન પણ સૂર્યની જેમ સ્વયં પ્રકાશિત છે
આ પ્રમાણના ચાર ભેદ છે