________________
“શતક–૫ સુ* ઉદ્દેશક–૪]
[૪૯
પદાર્થ નામ-જાતિ-ગુણુ રહિત કેવળ સામાન્ય પ્રકારે જણાય તે દર્શન છે યપિ જૈનસૂત્ર માન્ય આ દંન છે તે પણ અપ્રમાણ છે. લક્ષણસ્ને એકલા જ્ઞાનને જ પ્રમાણ માનતા નથી, પણ સમૂ— -ચથા અથવા સ્વપર વ્યવસાયી વિશેષથી વિશેષિત જ્ઞાનને પ્રમાણ માને છે, યપિ સરાય–વિપરીત અને અનવ્યવસાય જ્ઞાન છે છતાં પણ પદાર્થને સત્ય નિણૅય આ જ્ઞાનેા કરાવી શકે તેમ નથી. ‘પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ નિયત હોય છે, ગુણા અને પર્યાયે નિયત હોય છે માટે ગુણ વિનાનુ દ્રવ્ય, અને દ્રવ્ય, ગુણવિનાનું કે પર્યાય વિનાનુ કાઈ કાળે હાય શકે નહી
ત્યારે સશયજ્ઞાનથી પદાર્થના નિર્ણય થતા નથી. જેમકે:- ધા રામાં રહેલુ ‘દોરડુ ' કા તા દેરડુ જ હાય છે અથવા સર્પ જ હાય છે. છતા પણ આ જ્ઞાન નિર્ણય આપતુ નથી, કે આ દેરડુ છે ? અથવા સર્પે છે? અને હમેશાને માટે આ સશય બન્યા રહે છે. અને સંશયાત્મા વિનત્તિ આ ન્યાયને લઈને આખુએ જીવન સશયમા જ પૂરૂ થાય છે જીવનમા કઈ પણ નિર્ણય નહી થવા દેવાની શક્તિ આ સંશયજ્ઞાનમાં છે માટે જ પ્રામાણિક નથી
:
જ્યારે સમ્યજ્ઞાન પદામાં રહેલી ‘કાટી'ને સ્પષ્ટરૂપે સ્પર્ધા - કરે છે અને તે આ પ્રમાણે એક જ મનુષ્યમા પોતાના પુત્રને લઈને ‘પિતૃત્વ’ ધર્માં રહેલા છે અને પિતાની અપેક્ષાએ ‘પુત્રત્વ’ ધર્મ પણ વિદ્યમાન છે આમ એક જ પદાર્થો ઘણા ધર્માથી (ગુણેાથી) પર્યાચાથી યુક્ત હેાય છે
'
"
ઘડા ” એ માટી દ્રવ્યને પર્યાય છે, અને પર્યાયરૂપ ઘડામાં માટી એ દ્રવ્ય છે. કડી સુવર્ણ દ્રવ્યનેા પર્યાય છે. આમ પ્રત્યેક પદાર્થમા દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક અવસ્થાએ હાવા છતાં સશક જ્ઞાન દ્રવ્ય અને પર્યાયનુ મિશ્રણ નિર્ણય કરી શકે તેમ નથી.