________________
શતક-૫ મું ઉદ્દેશક-૪]
[૪૧૭ પાસેથી, કેવલીની શ્રાવિકા પાસેથી, કેવલીના ઉપાસક કેસ્વયંબુદ્ધ પાસેથી અથવા સ્વયંબુદ્ધના શ્રાવક, શ્રાવિકા, ઉપાસક, કે ઉપાસિકા પાસેથી “સાંભળીને જાણે–જૂએ. પણ
“પ્રમાણે ચાર પ્રકારનું છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આગમ. (આ સંબંધી અનુગદ્વાર સૂત્રમાં વિશેષ કહ્યું છે.) ૮
૬૭. શું આ વ્યક્તિ “આ તકર” થશે ? આ વાતને છાસ્થ માણસ કેળવી ભગવાન પાસેથી જાણી શકે છે કેમકે છદ્મસ્થ પુરુષ ચાહે ગમે તે વિદ્વાન હોય, સૂત્રકાર હોય, ટીકાકાર તથા ભાષ્યકાર હોય, તો એ પૂર્ણ જ્ઞાની નથી. હીરા ઉપર જ્યાં સુધી શેડો ઘણે મેલ શેપ રહ્યો હોય ત્યાં સુધી તેમાં ચમક આવતી નથી સૂર્ય ઉપર થોડા ઘણાં પણ વાદળા શેષ રહ્યા હોય ત્યા સુધી તેના પ્રકાશમાં અધૂરાપણ રહે છે, તેવી જ રીતે જ્ઞાનાવરણીય કર્મો ભલે ચેડાં જ શેષ રહ્યા છે તે પણ તે વ્યક્તિ પૂર્ણ જ્ઞાની નથી, માટે છદ્મસ્થ જ હોય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ આંખ ઉપર બાંધેલા પાટાની જેવુ જ્ઞાનાવરણીયકર્મ સંપૂર્ણ અને સમૂળ નાશ પામે છે જેથી કેવળજ્ઞાની ભગવાન સ પૂર્ણ પદાર્થોને પ્રત્યક્ષ કરી શકે છે છવાસ્થ કેવળ પાસેથી સાભલીને જાણે છે કે આ વ્યક્તિ અતિમ શરીરી છે.
- ૬૮ પદાર્થોને નિશ્ચયાર્થ કરવાને માટે “પ્રમાણ પણ સબળ સાધન છે. “ સંપાયાદિરાદિત્યે મત્તે શાળ થત તત્ પ્ર મ્ ” અર્થાત સશયાદિ રહિત પદાર્થ જેનાથી જણાય તે પ્રમાણ કહેવાય છે. વિશ્વજ્ઞાન પ્રમાણૂ-થાર્થશાન પ્રમાણભૂ-અને “વફથવાથિ જે પ્રમાણભૂ” આ અને બીજા પણ પ્રમાણુના લક્ષણ કરનારના સુત્રોને અભિપ્રાય એક જ
: