________________
૪૧૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
કેવલી અંતકરને કે ચરમ શરીરવાળાને જાણે ને જાએ છે. તેમ છદ્મસ્થ ન જાણે કે ન ાએ પરન્તુ સાંભળીને કે પ્રમાણથી છદ્મસ્થ પણ અંતકરને ના ચરમ શરીરીને જાણે અને જાએ. સાંભળીને એટલે કેવલી પાસેથી, કેવલીના શ્રાવક
ભગવાને ફરમાવ્યુ કે——દેવા અર્ધમાગધી ભાષામાં માલે છે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય મહારાજશ્રીએ સસ્કૃત ઉપરાંત ખીજી ભાષાનુ પણ ૧ કલન કર્યું" છે
(૧) માગધીભાષા——વમાનમા કાશીમાં વહેતી ગંગા નદીના સામેના કાઠાના પ્રદેશને મગધદેશ કહેવામાં આવે છે આ પ્રદેશમાં મેાલાતી ભાષા માગધી કહેવાય છે.
(ર) પિશાચી ભાષા—પિશાચ દેશમા ખેાલાતી ભાષા પૈશાચિકી ભાષા કહેવાય છે. પાઠ્ય, કૈકય, વાહીક, સિહલ, નેપાલ, કુન્તલ, સુદેષ્ણુ, ગાધાર, હૈય અને કન્નોજ દેશે પિશાચ દેશેા છે. (૩) ચૂલિકા પૈશાચી.
(૪) શૌરસેની ભાષા—પૂર્વ સમયે શૂરસેન દેશની રાજધાનીનુ નામ મથુરા હતુ, ત્યા આ ભાષા ખેલાતી હતી, વત માનમા ત્યા મેલાતી ભાષા વ્રજ ભાષા કહેવાય છે
'
>
(૫) અર્ધમાગધી, ભાષામાં અર્ધા શબ્દો માગધી ભાષાના હોય છે અને શેષ ખીજું ભાષાના શબ્દો હોય છે તે મિશ્રિત ભાષાને અ માગધી ભાષા કહેવાય છે.
(૬) અપ્રભ શભાષા, પ્રાકૃત ભાષાથી બગડેલી ભાષા અપભ્રંશભાષા છે. દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી અમાગધી ભાષામા જ દેશના આપે છે. માટે દેવતાઓ પણ આ ભાષા ખેલે છે.