________________
શતક-૫ મું ઉદ્દેશક-૪]
[૪૧૫
દેની ભાષા અને છબ્રસ્થનું જ્ઞાન
ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કેદેવેને સંયત કહેવા. તેમને સંયત, અસંયત કે સંયતાસયત ન કહેવાય, પણ સંયત કહેવાય.
દે અર્ધમાગધી ભાષામાં બેલે છે. અને ત્યાં બેલાતી ભાષાઓમાં પણ અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટરૂપે છે.
તે ભાવી તીર્થ કરો સખ્યાત અસખ્યાત જીવોને મોક્ષ આપનારા થશે. આ કારણે જ આપણે જાણીએ છીએ કે અરિહરતોને ઉપકાર અમેય હોય છે.
ક ૬૬. સર્વ જીવોના પરમ હિતકારી ભગવાન મહાવીર સ્વામીની ભાષા કેટલી બધી સયમી હોય છે, તે જાણીએ. ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન કરમાવે છે કે –
૧ ટે સયત (મહાવ્રતધારી) હોતા નથી. ૨ દેવો સતાસંયત (શ્રાવકત્રતી) હોતા નથી. ૩ દેને અસંયમી પણ ન કહેવા. ૪ દેવોને “નેસ યત” કહેવા જોઈએ
વસ્તુતઃ દે અસંયમી જ હોય છે, છતાં પણ “કાણાને કાણે ન કહેવો ” એ પ્રમાણે ભગવાન દેવોને અસયમી ન કહેતાં ‘નો સંયમી” ફરમાવે છે. કારણ કે અસ યમી શબ્દ જરા કઠોર છે. માટે આવા શબ્દનો પ્રયોગ નહીં કરતા ભગવાને નોસંયમી શબ્દથી તેમને બેધ્યા છે
દેવે કઈ ભાષામાં બોલે છે ?