________________
શતક-૫ સુ ઉદ્દેશક-૪]
[૪૧૩
સંસારને અમરતત્ત્વ આપ્યું છે. ગરજ વિનાના ગુરુ અને શિષ્ય સમાજને લાભ આપી શકતા નથી. બલ્કે ખ તેના લેશેાથી સમાજ તે તથા સંસારને ભય કર હાનિ થશે
મુનિઓના સંયમધથી દેવાનાં વિમાના અને સમુદ્રની મર્યાદા સ્થિર રહે છે તે મુનિરાજોના સંધમય જીવનથી સ સારને “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જાનમાલની હાનિ, રોગ શાકની વૃદ્ધિ થાય છે. તથા રાજામા, રાજ્યકર્તાઓમા વૈર—વિરાધ ભડકે છે પરિણામે દેશને ભયંકર હાનિ થયા વિના રહેતી નથી દેશની હાનિ સમાજમાં પણ હાનિ લાવે છે અને સમાજની હાનિ અર્થાત્ સામાજિક જીવનમાં વૈર-વિરાધ તથા ક્લેશથી જૈનધર્મને ભય કર નુકશાન થયુ છે, થાય છે અને ભવિષ્યમા પણ થશે જેની ભરપાઇ, શતાબ્દીઓથી પણ થઈ શકે તેમ નથી
" चिरं जीयात् चिर जीयात् देशोऽयं धर्म रक्षणात् । " આ શિલાલેખ જ સાક્ષી આપે છે કે ધર્મની રક્ષાથી આ ભારત દેશ લાખ કાળ સુધી આયાદ અને આઝાદ રહેગે
ધર્મ કોને કહેવા o અને ધાર્મિક કેાણ ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા
આ જવાબમાં “ધમ ધરતીતિ મરું.' અર્થાત્ અહિસા સયમ અને તપેાધર્મનુ આચરણ કરે તે ધાર્મિક હોય છે આવા ધર્મમાં આત્માના આનન્દને સાગર ઉભરાતા હોય છે ત્યાં દુઃખ કે ચિંતાનુ નામ પણ હેતુ નથી ભય કે વિષાદ ધાર્મિકને સ્પ પણ શકતા નથી પ્રલેાલનેાથી ધાર્મિક હન્તગ કોશ દૃ રહે છે વિષમ પ્રસગામા પણ ધાર્મિકને આવેશ આવતા નથી આવે