________________
શતક–૫ મું ઉદ્દેશક–૪]
[૪૧૧
દેવના મૌન પ્રશ્નોત્તર
એક વખત મહાશુક નામના દેવલોકથી મોટી ઋદ્ધિવાળા બે દે ભગવાનની પાસે પ્રાદુર્ભત થયા. તેમણે મનથી જ ભગવાનને વંદન-નમન કર્યું ને મનથી જ પ્રશ્ન કર્યો કેઆપના કેટલા સે શિષ્ય સિદ્ધ થશે ?
ભગવાને પણ બેલ્યા વિના મનથી જ જવાબ આપ્ટે. સાતસો શિષ્ય સિદ્ધ થશે.”
દેએ આ જવાબ જાણી લીધો અને ખુશી થઈ પર્યું પાસના કરવા લાગ્યા.
ઈન્દ્રભૂતિ ગૌતમને શંકા થઈ કે આ દેવે કયા કલ્પથી આવ્યા એ હું જાણતા નથી. કયા વિમાનથી આવ્યા ને શા માટે આવ્યા ? કંઈ ખબર ન પડી આ સંકલ્પ ગૌતમને ધ્યાનથી મુક્ત થયા પછી થયે. મહાવીરે ગૌતમને આ સકલ્પ કહી દીધું અને કહ્યું કે જા, એ દેવે જ તને ખુલાસે કરશે
મહાવીર સ્વામીના સમવસરણે આવ્યા અને હૈયાના પશ્ચાત્તાપ પૂર્વક થિવી .' સત્રના પરિશીલનમાં ભાન ભૂલ્યા અને સ પૂર્ણ કર્મોને નાશ કરીને ત્યાંજ કેવળજ્ઞાન મેળવ્યુ મહાવીર સ્વામી પામેથી ફેસ મેળવ્યા પછી સ્થવિર મુનિઓ પણ ઘણા જ ઝખવાયા અને કઈ પણ મુનિની અવહેલના ભવિષ્યમાં ન કરવી તે પ્રમાણે નિશ્ચય કરે છે મુનિધર્મ સ્વીકાર્યા પછી ક્યા સમયે ખાનદાન મુનિ પાછે સાવધાન થશે ? તે કહી શકાય તેમ નથી માટે તાત્કાલિક દૂષણે જોઈને કેઈ કાળે પણ તેમની નિંદામાં ભાગ લે નહી. એજ આ પ્રશ્નને સરળાર્થ છે