________________
૪૧૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ભગવાને કહ્યું—આ ભવ પૂરો કરીને જ સિદ્ધ થશે. માટે કેઈ તમે તેને હિલશે નહિ, નિંદશો નહિ કે વખોડશે નહિ, તેને સાચવે ને સેવા કરે. બધા બગવાનના વચન પ્રમાણે કરવા લાગ્યા. ૬૪
મા ૬૪ અતિમુક્તક રાજકુમાર બહુ જ રૂપાળા હતા, છતાં પણ ઘણું જ સરળ અને ગભીર હોવાથી ગૌતમસ્વામીને પિતાના કરતા વધારે રૂપવાન જોયા, પછી સમવયસ્ક મિત્રોની સાથેની ફ્રીડામાથી મન કાઢીને ગૌતમસ્વામીને પૂછે છે કે –
હે પ્રભો ! ભય કર ગરમીમાં મધ્યાહને, ઉઘાડા પગે, આપશ્રી શા માટે કરે છે?
ગૌતમસ્વામીએ કહ્યું કે નિર્દોપ ભિક્ષા લેવી એજ અમારે. ધર્મ છે. ત્યારે અતિમુક્તકે કહ્યું તે પધારો મારે ઘેર, આમ સવિનય. આમંત્રણ પૂર્વક ગૌતમ સ્વામીજીને પોતાના ઘેર લઈ ગયા પોતાના પુત્રનો ધર્મ પ્રેમ જોઈને માતાજી ખુશ થયા, અને ગૌચરી વહરાવી.. ઝોલીમાં વધારે ભાર હેવાથી સ્વાભાવિક અને બહુમાન પૂર્વકના વિનયથી કુમાર કહે છે કે આપની પાસે ભાર વધારે છે તે મને આપી દ્યો, ગૌતમ સ્વામીએ કહ્યું “દીક્ષિત થયા પછી જ ઝોલી: અપાય છે” આમ વિનયી અને વિવેકી રાજકુમારે દીક્ષા લીધી છે, પછી સ્થવિર મુનિઓ સાથે બહાર ભૂમિએ જતાં રસ્તામાં નાનું સરવર જોઈને પિતાની પાત્રી નાવડીની માફક હંકારવા લાગ્યા, પાછા વળતાં સાધુઓએ જોયું, અને બાળમુનિને ઠપકો આપતા કહ્યું કે, મુનિધર્મને છકાય જીવોની વિરાધના શોભતી નથી. આટલું સાંભળતાં જ બાળમુનિ બહુજ શરમાયા અને વિચારે ચડયા,
હું ખાનદાન પુત્ર છુ મારા વૈરાગ્યથી જ હુ દીક્ષિત થયો છું ? માટે મારે શુદ્ધ મનથી જ દીક્ષા પાલવી જોઈએ. એમ શરમાતા
નિપાએ જે નાવડી જતાં જ લાજ