________________
શતક–૫ મું ઉદ્દેશક-૪]
[४०८
અતિમુક્તક ' એ ભગવાનના શિષ્ય થયા હતા. તે કુમાર શ્રમણ હતા. એક વખત બગલમાં પાતરુ ને ઓ લઈ બહાર ગયા. હેતા પાણીનું ખાબોચિયું જોયું. તેમણે ખાબોચિયા ફરતી - માટીની પાળ બાંધીને પાતરુ મૂકયું. તેમાં “આ મારું નાવ છે એમ માની એમાં રમાડવા લાગ્યા. સ્થવિરાએ આ બાળચેષ્ટા જોયા પછી તેમણે ભગવાનને પૂછયું અતિમુકતક કેટલા ભે કર્યા પછી સિદ્ધ થશે ? ધર્મનાથ થી શાતિનાથ
પોપમન્યૂન ૩ સાગરોપમ શાતિનાથ થી કુબ્યુનાથ બે પલ્યોપમ કુન્થનાથ થી અરનાથ અરનાથ થી મલ્લીનાથ ૧ હજાર કરોડ વર્ષ મલ્લીનાથ થી મુનિસુવ્રતસ્વામી પ૪ લાખ વર્ષ મુનિ સુવ્રતસ્વામી શ્રી નમિનાથ ૬ લાખ વર્ષ - નમિનાથ થી નેમિનાથ
૫ લાખ વર્ષ નામનાથ થી પાર્શ્વનાથ ૮૩ હજાર વર્ષ પાર્શ્વનાથ થી મહાવીર સ્વામી ૨૫૦ વર્ષ
(લબ્ધિસૂરિ ગ્રન્થમાળા પુષ્પ ૧૫) ઉપર પ્રમાણેને આટલે લાંબો કાળ પૂરે થયે છતે પણ ૨૦ કેડાછેડી સાગરોપમની સ્થિતિવાલું ગોત્ર કર્મ સત્તાવીશમાં ભવમાં ઉદયમાં આવ્યું છે, અને સ પૂર્ણ રીતે ક્ષીણ થવાની તૈયારીમાં હતું એટલે ભગવાન મહાવીરસ્વામીનું ગર્ભ પરિવર્તન ભગવતી મુત્ર, આચારાંગ સૂત્ર, કલ્પસૂત્ર તથા ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માન્ય છે.