SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ આવવું પડ્યું છે પણ તે કર્મ સ પૂર્ણ નાશ થતાં જ હરિણગમેપીએ ઈન્દ્રની આજ્ઞાથી ભગવાનને પરિવર્તિત કરીને ત્રિશલારાણીની કુક્ષિમા લાવી મૂકે છે. સારાશ કે ઋષભદેવના શાસનમાં બાંધેલું કર્મ ચોવીસમા ભવે પણ ઉદયમાં આવ્યું છે. વચ્ચમાં જે સમય ગમે તે આ પ્રમાણે – ઋષભદેવ થી અજીતનાથ ભગવાન ૫૦ લાખ કરોડ સાગરોપમ અછતનાથ થી સંભવનાથ ૩૦ લાખ કરોડ સાગરોપમ સ ભવનાથ થી અભિન દનરવામી ૧૦ લાખ કરોડ સાગરોપમ અભિનન્દન સ્વામી શ્રી સુમતિનાથ ૯ લાખ કરોડ સાગરોપમ સુમતિનાથ થી પદ્મપ્રભુ ૯૦ હજાર કરોડ સાગરોપમ પદ્મપ્રભુ થી સુપાર્શ્વનાથ ૮ હજાર કરોડ સાગરોપમ સુપાર્શ્વનાથ થી ચન્દ્રપ્રભુ નવસે કરેડ સાગરોપમ ચન્દ્રપ્રભુ થી સુવિધિનાથ ૮૦ કરોડ સાગરોપમ સુવિધિનાથ થી શીતલનાથ ૯ કરોડ સાગરોપમ શીતલનાથ થી શ્રેયાંસનાથ એકસો સાગરોપમને છાસઠું લાખ છવીસ હજાર વર્ષ ઓછા એવા એક કરોડ સાગરોપમાં શ્રેયાંસનાથ થી વાસુપૂજ્ય ( ૫૪ સાગરેપમ વાસુપૂજ્ય થી વિમલનાથ ૩૦ સાગરેપમ વિમલનાથ થી અનંતનાથ ૮ સાગરોપમ અનંતનાથ થી ધર્મનાથ ૪ સાગરેપમ
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy