________________
શતક-૫ મું ઉદ્દેશક-૪]
[૪૦૭
તીર્થ કર ભગવ તેને આત્મા સંસારના સંપૂર્ણ ભોગવિલાસને, રાજવૈભવને ત્યાગીને કેવળજ્ઞાનના માલિક થવા માટે જ સજાએલા હોવાથી જગદુદ્ધારક, પતિતપાવન, દયાના સાગર એવા દેવાધિદેવ ક્ષત્રિયવશમા જ જન્મ લે છે “સ્વાર્થનું સંપૂર્ણ બલિદાન દઈને પિતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે ક્ષત્રિયવશ સર્વશ્રેષ્ઠ છે.
બ્રાહ્મણ વશમાં જન્મેલે વિદ્વાન, મહાવિઠાન, તથા વણિક કેમમાં જન્મેલે ચાલાક, મહાચાલાક હોઈ શકે છે પણ કેવળજ્ઞાન મેળવીને તીર્થ કર થવા માટેની તાત તેમના લોહીમાં હોઈ શકતી નથી અને વાર્થના બલિદાનને છોડીને બીજી કઈ પણ તપશ્ચર્યા સવાર્થસિદ્ધ લયને પ્રાપ્ત કરાવી શકે તેમ નથી.
આ બધા કારણોને લઈને તીર્થ કરે ક્ષત્રિયવશમા જ જન્મ લે છે. આમ છતાં પણ કર્મસત્તા અતીવ બલીયસી હોવાના કારણે કદાચિત ક્ષત્રિયવ શાને છેડીને તીર્થ કરે બીજા વશમાં આવે છે પણ જન્મ લેતા નથી. આ કારણને લઈને ઈન મહારાજાએ પોતાના દત પાસે ભગવાન મહાવીર સ્વામીને પરિવર્તિત કરાવ્યા છે.
સત્તાવીસ ભવની અપેક્ષાએ ત્રીજા ભવમા ભગવાનના જીવે મeવશ બનીને આ હીનજાતિનુ કર્મ બાયું હતું કારણ કે કર્મસત્તા સૌ જીવો ઉપર એક સરખી જ હોય છે ભરત ચક્રવર્તીએ જ્યારે મરિચિને વાન્યા અને કહ્યું કે બે મરિચિ ! હું તારા પરિવ્રાજકવેશને વાતો નથી પણ તમે આ ચોવીસીમા છેલા તીર્થકર થશે, વાસુદેવ થશે અને ચક્રવર્તી થશો.” આવી અમૂલ્ય ત્રણે પદવીઓના તમે ભોક્તા છે. માટે હું તમને વન્દન કરૂં છું. આ વાત સાંભળીને જાતિમદ કુલમદની ચરમસીમા મરિચિને પ્રાપ્ત થતા હીનજાતિનું કર્મ ત્યા બાધે છે. આ કર્મના વિપાકે જ મહાવીરસ્વામીને છેલા ભવમાં ડા સમયને માટે પણ હીનાતિમાં