________________
૪૦૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ગર્ભને ફેરવવાના ચાર પ્રકાર છે. ૧. ગર્ભાશયમાંથી ગર્ભને લઈને બીજા ગર્ભાશયમાં મૂકે. ૨. ગર્ભાશયમાંથી ગર્ભને લઈને નિ વાટે બીજા ગર્ભાશયમાં
મૂકો . ૩. નિવાટે ગર્ભને બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકવે. ૪. નિવાટે ગર્ભને બહાર કાઢીને નિવાટે જ બીજા
ગર્ભાશયમાં મૂકો.
આમાંની ત્રીજી રીતિ ગર્ભની ફેરબદલી માટે અહિ ઉષયેગી ગયું છે કે
શરીર સંયમની મર્યાદામાં રહેશે અને પડખુ ફેરવતા પણ અહિસાની આરાધના ધ્યાનમાં રહેશે આવી રીતે અભ્યાસ કરતાં જ કેવળજ્ઞાનને માર્ગ પણ એક દિવસે હરતગત થતા વાર નહી લાગે
5 ૬૩. ગર્ભ પરિવર્તનની હકીકતમાં મારૂ પિતાનું માનવું છે ત્યાં સુધી સ સારભરના કોઈ પણ ડોકટરે અથવા બધાએ ડોકટરોએ ભેગા મળીને પણ સફળતા મેળવી નથી મેળવતા નથી અને મેળવશે પણ નહી, કેમકે પ્રાકૃતિક વસ્તુને ફેરકાર અશક્ય છે
ભગવાન મહાવીર સ્વામીને માટે જે બન્યું છે તે દેવકૃત છે, જન્મ લેનાર મહાવીર સ્વામી અતિશય પુણ્યવત છે, અસ ખ્યાતા જીવોના ઉદ્ધારક છે, અને સંસારને સુખ–શાંતિ અને સમાધિ દેવા માટે પૂર્ણ સમર્થ છે. માટે આવા તીર્થકર દેવની ભક્તિને વશ થઈને અને જે તીર્થકર દેવા કરતા ઘણા ઓછા પુણ્યવાલા હવાના કારણે તીર્થકરદેવોના ચરણ સેવક હોય છે.