________________
શતક-પ મુ ઉદ્દેશક-૪]
૪િ૦૫
-
-
-
-
-
ગર્ભપહરણ-ક્રિયા
ગર્ભનું સંહરણ કરનાર, એકના ઉદરમાંથી બીજાના “ઉદરમાં મૂકનાર હરિણીગમેષી દેવ પિતાના હાથથી ગર્ભને અડીને અને ગર્ભને પીડા ન થાય, એવી રીતે નિ દ્વારા બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકે છે.
ભગવાન મહાવીર સ્વામીને દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીમાં આવેલે ગર્ભ હરિણીગમેષી દેવે દેવાનંદાની કુક્ષીમાંથી લઈને ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં મૂક્યો હતો. તે પ્રસંગને આશ્રી આ પ્રશ્ન છે, અને તેટલા જ માટે હરિણીગમેલીનું નામ આવ્યું છે. - બેદરકાર છે.
સસારની મોહમાયામાં પૂર્ણ આસકત છે. તે માટે ખાવું પીવું અને મોઝશેખ કરવા સિવાય આ જીવાત્મા પાસે બીજો એક પણ વ્યાપાર ન હોવાના કારણે નિદ્રાદેવી જ તેમને માટે આરાધ્યા” રહે છે આવાઓના મગજમ જડતા હોય છે બુદ્ધિમા તામાસિક્તા હોય છે. સ્વભાવમાં રાજસિકવૃત્તિ હોય છે બીજાના સુખ માટે બેપરવાહ હોય છે, માટે આવા જ દેવદુર્લભ મનુષ્ય અવતારને પણ પાપમય બનાવે છે
યદ્યપિ છદ્મસ્થ માણસને નિશાને સર્વથા અભાવ નથી હોતો તો પણ આત્મામાં જાગૃતિ હોય નવું નવું મેળવવાની ભાવના હોય, આધ્યાત્મિક જીવનને પ્રેકટીકલ, (વ્યવહારૂ) બનાવવાની લાલસા અને પરોપકાર એજ મોટે સ્વાર્થ છે એમ સમજે તો તે ભાગ્યશાલી શરીરનો થાક ઉતારવા પૂરત જ ઊંઘશે અને સમયસર જાગૃત થઈ જશે, ત્યારે ઊંઘમાં પણ આત્મા જાગૃત રહેશે. પિતાનું