________________
૪૦૪]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
-
---
-
--
-
-
આલસ અને તન્દ્રા (ઝો) ને આધીન થઈને માણસ જાણી બુઝી નિદ્રાને આમત્રણ આપે છે.
નિદ્રા–એટલે જેનાથી માણસ સુખપૂર્વક જાગી જાય છે.
નિદ્રાનિદ્રા–જેના પ્રભાવથી ઊંઘ માણસ બહુજ મુશ્કેલીથી જાગે છે, એને ઉઠાડવા માટે ઘણા પ્રયત્ન કરવો પડે છે
પ્રચલા–એટલે જેનાથી ઉભા ઉભા અથવા બેઠાં બેઠા ઊંધા આવે. ઘણા ભાગ્યશાલિઓને જોઈએ છીએ કે તેઓ બેસતાં બેસતાં માળા ગણતા જાય અને ઊંઘતા જાય છે. કેઈક સમયે આત્મામાં. પુરુષાર્થ જાગે છે ત્યારે ઉભા ઉભા માળા ગણવાને ભાવ થાય છે પણ પુરુષાર્થ ઓછો અથવા ચેતના જાગ્રત નહી હોવાના કારણે ઉભા ઉભા પણ ઉંધ્યા વિના રહી શક્તા નથી.
પ્રચલા પ્રચલા—એટલે ચાલતા ચાલતા ઊંધતા જાય જેમ ચક્રવર્તીને ઘોડો
ત્યાદ્ધિ–આ નિદ્રા એટલી બધી જબરદસ્ત હોય છે કે દિવસનાં ચિતવેલા કાર્યો ઊંધમાથી ઉઠીને કરે છે તો પણ આ ભાઈસાહેબને ખબર પડતી નથી. આ નિદ્રામાં પ્રથમ સ ઘયણ જેટલુ અને વાસુદેવથી અડધા બલ જેટલી શક્તિ હોય છે અને વર્તમાનકાળમાં જે બળ હોય તેનાથી સાત આઠગણું વધારે બલ આ નિદ્રામાં હોય છે. આવા પ્રકારની નિદ્રા છવાસ્થત હોય છે પણ કેવળજ્ઞાની હોતી નથી કેમકે તેમનું દર્શનાવરણીય ઘાતકર્મ સમૂળ નાશ પામેલું જ હોય છે જ્યારે છદ્મસ્થ માણસ પાસે કઈ પણ કામ નથી બીજાનું કામ કરવા માટેની મુદલ ઈચ્છા થતી નથી. પરોપકારી જીવનનું શિક્ષણ જરાપણ નથી. આત્મતત્વને લખવાની માથાકૂટમાં પડતો નથી. ઈશ્વરની અન તશક્તિ પ્રત્યે પણ જે