________________
શતક-૫ મુ ઉદ્દેશક-૪
[૪૦૩
તે દનાવરણીય કર્મીના ઉદ્દયથી નિદ્રા લે છે, પણ કેવીને " તે ક્રમના ઉદય નથી.
નિદ્રા લેતે કે ઉભે ઉભે ઊંઘતે જીવ સાત કે આઠ કુને બાંધે. કા
૬૩
મેાહનીયાદિ કર્માં સમૂળ નાશ થયા માટે જ તેમના જીવનમાં લેશ માત્ર કામ અને દ્વેષ નથી
પછી જ કેવળજ્ઞાન થાય છે. પણ કુતુહલ, રાગ, માહ,
આપણે છદ્મસ્થાએ પણ એ છદ્મભાવને દૂર કરવાની જ ભાવના રાખવી અને તેને માટે જ પ્રયત્નશીલ રહેવુ, એ જ શ્રેયસ્કર છે
કા ૬૨. નિદ્રા આવવાનું મૂળ કારણ દર્શનાવરણીય ક ન્હાય છે ગતભવમા મેાહવશ મૂઢ બનેલે આત્મા ખીજા જીવની -દર્શનશક્તિને, નના સાધનો અન્તરાય, નિવ, માસ, આસાદ્દન અને ઉપધાત કરે છે ત્યારે દર્શનાવરણીય કર્મીની ઉપાર્જના થાય છે. તેને લઈને જ આ ભવમાં તે સાધકને ચક્ષુ—અચક્ષુ અધિ તથા કેવળ દર્શનમા એછાપણુ રહે છે. અને સામાન્ય જ્ઞાન મેળવવામા પણ ચક્ષુ તથા મન સહિત બીજી ઈન્દ્રિયે!મા પદાર્થ જ્ઞાન પ્રત્યેની કમજોરી રહે છે.
નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને સ્થાન િ પાસે પ્રકૃતિ નાવરણીય કર્મને લઈને હાય છે, જે આત્માને માટે -સર્વાતીરૂપે કામ કરે છે અર્થાત્ આત્માની મૂળ શક્તિને આવરી લે છે જ્યારે આ જીવને સારા કર્યા કરવાની તક મળે છે ત્યારે નિદ્રાની સવારી આવતા સારા કાર્યથી તે જીવાત્મા વંચિત રહે છે. અને નિદ્રાદેવીના ખાળે પોતાનુ અમૂલ્ય જીવન બરબાદ કરે છે.