________________
૪૦૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
છદ્મસ્થ મનુષ્ય જેમ ઊંઘે છે તે, અને ઉભે ઉભો પણ ઊંઘે. પરન્તુ કેવલી તે પ્રમાણે નિદ્રા લેતા નથી. કારણ કે છદ્મસ્થ હસવુ ભલે સ્વાભાવિક અને અનિવાર્ય હોય તો પણ આપણું શાંત ચિત્ત ડોલાયા વિના અને ઘડી આધ ઘડી વિકથા કરાયા વિના રહેતુ નથી જ્યારે બીજા પ્રકારના હાસ્યમા વૈકારિક ભાવ હોય છે જેથી હસવામાં ક્યાંય ક્રૂરતા, વૈરભાવ, વ્ય ગ્ય, મશ્કરી, નિર્દયતા, લુચ્ચાઈ, અને શત્રુના નાશ માટે આનન્દ ઈત્યાદિક હાસ્ય પ્રકારમાં વેશ્યાઓની ખરાબી જ કામ કરે છે, તથા આભ પરિણામ કિલષ્ટ, દૈષાત્મક તથા વૈરાત્મક હોય છે, માટે જ હસવાવાલે અને પ્રત્યેક ક્રિયાઓમાં ઉતાવળ કરવાવાલે આઠ પ્રકારના કર્મો બાધે છે. આ બંને પ્રકારના હાસ્યમા સમ્યગૂજ્ઞાનને અથવા સમિતિ, ગુપ્તિધર્મને અભાવ ચોક્કસ હોય છે, માટે જ પ્રશ્નના ઉત્તરમા ભગવાને ફરમાવ્યું છે કે છઘસ્થ માણસ હસે છે અને ઉતાવળ કરે છે. આ બને ભાવો જ્યાં સુધી છે ત્યાં સુધી છદ્મસ્થતા મટી શકે તેમ નથી.
સંસારનો કોઈ પણ પદાર્થ આપણને વૈકારિકભાવમા ન તાણું જાય, અનંત પદાર્થો ભગવેલા હોવાના કારણે કઈ પણ પદાર્થ કુતૂહલ ન કરાવી શકે તે માટે સાધક સર્વથા નિષ્પરિગ્રહી જ થવાને આગ્રહ રાખે છે અને સંસાર તથા સસારની માયાથી દૂર રહે છે.
તથા યથાયોગ્ય બારે પ્રકારના તપ અને સ્વાધ્યાયથી પોતાના ભોગવેલા ભેગો અને ઉપભેગોને ભૂલવા માટે જ પ્રયત્ન કરે છે.
કેવળજ્ઞાનીને હાસ્ય તથા ઉતાવળ નથી. યદ્યપિ છઘસ્થ કરતાં પણ કેવળજ્ઞાનીને સંસારની માયા વધારે પ્રત્યક્ષ હોય છે, તે પણ તેઓને કોઈ પણ પદાર્થ હાસ્ય કરાવી શકતું નથી. કેમકે હાસ્ય