________________
શતક–૫ મું ઉદ્દેશક-૪]
[૪૦૧
હસવું સારું છે કે ખોટું?
સ્વાભાવિક હસવું શારીરિક દૃષ્ટિએ કદાચ સારું હોઈ શકે છે પણ આધ્યાત્મિદ્રષ્ટિએ તો સારું નથી. કેમકે સસારનાં ઘણાં એવા કાર્યો છે કે જેમાં આપણે લાભ અને હાનિ તથા રાગ અને હેપથી સંકળાયેલા છીએ. જેમકે સામાયિકમાં સમભાવસ્થ અને વિરતિ પ્રત્યેની અભિલાષક ભાવિતાત્મા જ્યારે પિતાના પુત્ર કે મુનિમ પાસેથી “કલાણા વ્યાપારમાં પાંચ લાખનો ફાયદો થયો છે.”
અમુક કેસ આપણી ફેવરમાં આવી ગયો ' આ સમાચાર સાભલ્યા પછી માળા ગણતો પણ તે ભાવુક મલકાયા વિના રહેતું નથી અને હસવાને અર્થ એટલે જ છે કે પાંચ લાખના ફાયદામાં અને કેસ આપણા પક્ષમાં આવ્યો. તેનું અનુમોદન કરવાનું કેમકે હસ્યા એટલે અનુમોદન થઈ જ જાય છે. - યદ્યપિ ... સુવિદ સિવિદેf .... પાઠને લઈને શ્રાવને પિતાના વ્રતમાં અતિચાર ભલે ન લાગે, તેઓ હસવુ બે ઘડીના આધ્યાત્મિક જીવનમાં ચચલતા તે જરૂર લાવશે
પિતાને અગત મિત્ર કે પરસ્ત્રીને અથવા સ્વસ્ત્રીને લઈ ફરવા ગયો હોય અને આપણે સામે મલીએ ત્યારે મિત્ર પરના, ઉપકારને લઈને રાગને લઈને આંખોમાં હસીએ છીએ આ હસવાનું તાત્પર્ય જ સૂચવી આપે છે કે મિત્રની પ્રક્રિયા માટે અનુમોદન. આપણું શત્રુ ઉપર કેઈએ હુમલો કર્યો હોય અને આ વાત જેની પાસેથી આપણે સાંભળીએ છીએ ત્યારે પણ “કાંટાથી કાંટો નીક.”
આ ન્યાયે પણ આપણે હસ્યા વિના રહેતા નથી શત્રુ પ્રત્યે દેe * હોવાના કારણે આ હાસ્ય પણ કૅપાક છે ઇત્યાદિ અગણિત પ્રસગોમા આપણે સૌ છવ કયાય રાગવશ, કયાય દેવવશ, કયાય લેભવશ, અને ક્યાય કુતૂહલવશ થઈને હસીએ છીએ આવું