________________
શતક–૫ મું ઉદ્દેશક-૪]
[૩૯ -
૨૨ જુગુપ્સાહનીય–શુભાશુભ દ્રવ્યની પ્રાપ્તિમાં જુગુણાધૃણાને ભાવ બન્યા કરે છે
૨૩. પુરુષવેદ જુદી જુદી સ્ત્રી સાથે વિષયવાસનાની ભાવના ઉદ્ભવતી રહે છે.
૨૪ સ્ત્રીવેદ જુદીજુદી રીતે પુરુષો સાથે ભોગવિલાસ કરવાની અભિલાષા થયા કરે છે
૨૫ નપુસકવેદ. સ્ત્રીને ભોગવુ ? કે પુરુષને ભોગવું? આમ ભોગવિષયની ભાવના જ તીવ્રતમ બની રહે છે.
આ ૨૫ ભેદના ચારિત્ર મોહનીય કર્મને લઈને જીવમાત્રને હસવુ આવે છે અને પ્રત્યેક કાર્યમાં ઉતાવળ કરવા પ્રેરાય છે. જે આત્મકલ્યાણ માટે બાધારૂપ છે. હાસ્યમેહનીય કર્મની તીવ્રતા
કોધમા ધમધમતે માણસ પોતાના શત્રુને દાવપેચમા સાવ્યા પછી પોતાની બુદ્ધિ ઉપર હાસ્ય વેરતો જ રહે છે
(૧) અભિમાની માણસ, જાતિમદને લઈને હીન જાતિના માનવ ઉપર હસતો જ રહેવાને છે
(૨) લાભમદથી અક્કડ થઈને ગરીબો પ્રત્યે, અને ઓછી કમાણીવાલાઓ ઉપર હસ્યા વિના રહેતો નથી
(૩) કુલદને અધ માણસ બીજા ભીખારી લુલા, લંગડા, રેગી, શેકી ઉપર હસતો જ રહે છે
(૪) ઐશ્વર્ય મદમાં મસ્ત રહેલે માણસ પોતાની શ્રીમતાઈમાં મગરૂર રહેવાના કારણે થોડી કમાણીવાલા પિતાના જ ભાઈ ભાંડુ, જાતપાતવાલા તથા નિકટના સગાઓ ઉપર પણ હસતો જ રહે છે.