________________
૩૯૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
૪ અન તાતુબ ધી કપાય યથા શ્રદ્ધાનરૂપ આત્મિક ગુણને રોકનાર, અનંત સ સારમા રખડાવવાં માટે મૂળ કારણભૂતક જેનાથી અનતમાહ, ક્રાધ, માન, માયા, લાભનેા ઉદય બન્યા રહે છે.
૪, અપ્રત્યાખ્યાની કષાય જેને લઈને ત્યાગ કરવા યોગ્ય વસ્તુને ત્યાગની ભાવનાથી ત્યાગ થતે નથી. માટેજ ભક્ષ્યાભક્ષ્ય, પેયાય, કૃત્યાક્રૃત્ય આદિમા હેય ઉપાદેયને વિવેક રહેતા નથી.
૪. પ્રત્યાખ્યાની કષાય જેને લઈને થાડા ત્રતાને પાળવાની ભાવના જાગે છે. પણ સથા છેાડવા લાયક પાપાને સંપૂર્ણ ાડી શકતા નથી.
૪૧૬, સ જ્વલન કષાય જે આત્માના મૂળભૂત (યથા ખ્યાત) ચારિત્રને રેશકનાર, અને મુનિરાજોને પણ પરિષહાદિ પ્રસ ગેામાં ચલાયમાન કરીને ચારિત્રમા સ્ખલનાઓને પ્રસંગ લાવનાર છે.
આ પ્રત્યેકના કૈધ, માન, માયા, લેભ રૂપે ચાર ચાર ભેદ છે. ૧૭ હાસ્ય મેાહનીયને લઈને સકારણ અથવા અકારણ હસવુ આવે છે.
૧૮, રિતમેાહનીયથી શબ્દ, ગંધ, રસ, સ્પર્શે અને રૂપ રંગ પ્રત્યે સાંભળવાની, સૂ ધવાની, ચાખવાની, સ્પર્શની, અને જોવાની ભાવના ઉત્કટ રહે છે.
૧૮. અરતિમાહનીય, જેનાથી અણગમતા પદાતિ લખ્તે અરૂચિભાવ બન્યા રહે છે,
૨૦, શેકમેાહનીયથી રાવાનું, આફ્રન્દન કરવાનું અને વિલાપ કરવાનું તથા પ્રસ ંગોને લઈને શાક-સંતાપ બન્યા રહે છે.
૨૧. ભયમાહનીયથી સત્ર ભયની લાગણીજ જન્મ્યા કરે છે.