________________
૩૯૨]
ભગવતીરત્ર સાસંગ્રહ
(વીરવિજયજી કૃત આયુષ્ય કર્મની સાતમી પૂજ) તિર્યંચગતિને માટે યોગ્યતા મેળવનારે જીવ.
અજ્ઞાની, શિયલરહિત, પરવંચક મિઓપદેશ, ટોલ ફટમાન, કુકર્મની ભાષા બોલનાર, ઉત્તમ વમતુમ હલકી વસ્તુનું સેળભેળ કરીને વેચનાર, માયા કપટ કરનાર, ખોટી સાક્ષી દેનાર, ચોરી કરનાર, આર્તધ્યાન કરનાર, અવિવેકી, બીજાને ખોટા કલક દેનાર, નલ અને કાપિત લેયાન માલિક. (વીરવિજયજી કૃત પૂજાની પાચમી ઢાલ)
મનુષ્યગતિને માટે યોગ્યતા મેળવનાર જવા
વિવેકપૂર્વક જિનરાજની પુખ પૂજા કરનાર, વ્રતધારી પડિતને સંસર્ગ કરનાર, સશાસ્ત્રને ભણનાર, ન્યાયનીતિવાન, ન્યાયસ પન્ન વિભવવાળા ઉપયોગપૂર્વક રહેનાર, મુનિરાજોને દાન આપનાર, ભદ્રિક પરિણામ, આર ભને ત્યાગી, પરનિંદાનો ત્યાગી, પરોપકારી, માણસ મનુષ્ય અવતારને પામે છે (વીરવિજયજી કૃત પૂજાની ત્રીજી ઢાલ)
દેવગતિને માટે યોગ્યતા મેળવનાર જીવ
વીતરાગ પ્રભુની શ્રદ્ધાપૂર્વક જલપૂજા કરનાર, નાની મોટી આશાતનાનો યાગી, પરમાત્માનો પૂજક, સમતા પ્રધાન, શેક સતાપના સ્થાનનો ત્યાગી, સાધુસાધ્વીને ભાત પાણી આપનાર, ગુણીજન ઉપર રાગવાનું, વ્રતને લઈને પાલનારે, સમ્યકત્વને દીપાવનારે, યતનાપૂર્વક રહેનારે, અનુકપા રાખનારે, ગુસ્વજન ત્રણે કાળ કરનાર, પચાગ્નિ સાધનાર, બાલ તપસ્વી વગેરે જેવો દેવગતિને માટે યોગ્ય છે આ પ્રમાણેનું આયુષ્ય બાવ્યા પછી જ પોતાને ચાલુ ભવ સમાવી કરીને બીજા અવતારને આ જીવાત્મા પામે છે
ત્ર કાળ માટે એ શાહી કરી